ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં ઘટતા મોંધવારીમાં રાહત – જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર
ડિસેમ્બરમાં મોંધવારીમાં રાહત જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.95 ટકા પર દિલ્હીઃ- દેશભરમાં ડિસેમ્બર મહિનામાં મોંધવારીમાં રાહત મળી છે, અનેક ખાધ્ય ચીજ વસ્તુઓના ભાવ ઘટવાની સાથે ભારતની જથ્થાબંધ કિંમતનો ફુગાવો નવેમ્બરમાં 5.85 ટકા થી ઘટીને ડિસેમ્બર 2022 માં 4.95 ટકા પર આવી ગયો છે. જે ભાવ ઘટાડાની અસર દર્શાવે છે. ડિસેમ્બરમાં જથ્થાબંધ ફુગાવાના દર હેઠળ ખાદ્ય ફુગાવાના […]