જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા થયો જે ડિસેમ્બરમાં 4.95 ટકા હતો
જાન્યુઆરીમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને 4.73 ટકા ડિસેમ્બરમાં જથ્થાબંધ ફૂગાવો 4.95 ટકા હતો દિલ્હીઃ જાન્યુઆરી 2023માં જથ્થાબંધ ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ઘટીને 4.73 ટકાના પર આવી ગયો છે. જે 24 મહિનાના નીચલા સ્તરે છે આજરોજ મંગળવારે, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે જાન્યુઆરી 2023 માટે જથ્થાબંધ ફુગાવાના આંકડા જાહેર કર્યા હતા જે પ્રમાણે ડિસેમ્બરમાં આ આંકડો 4.95 […]