1. Home
  2. Tag "Writ"

અમદાવાદમાં ખાનગી બસોને પ્રવેશ આપવાના મુદ્દે થયેલી રિટ સુપ્રીમ કોર્ટે ફગાવી

અગાઉ ગુજરાત હોઈકોર્ટે પણ ખાનગી બસ સંચાલકોની રિટ ફગાવી હતી, સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસોને પ્રવેશબંધી, વૈકલ્પિત રૂટ્સ આપવાની માગ પણ નામંજુર કરી હતી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લીધે સવારના 8થી રાતના 10 વાગ્યા સુધી ખાનગી બસો તેમજ ટ્રકો અને ભારે વાહનોને પ્રવેશ બંધી છે. આથી ખાનગી બસના સંચાલકોએ સરકારને રજુઆત કર્યા […]

અમદાવાદ CPના જાહેરનામાંને પડકારતી રિટ યોગ્ય બેન્ચ સમક્ષ મુકવા HC જજે રજિસ્ટ્રીને સુચના આપી

અમદાવાદઃ  રાજપૂત સમાજના અગ્રણી અર્જુનસિંહ ગોહિલે ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરીને અમદાવાદના પાલીસ કમિશનરના જાહેરનામાંને પડકાર્યો છે. રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે. કે, તેમના બંધારણીય હક્કોનો ભંગ થઈ રહ્યો છે, બંધારણના આર્ટિકલ 19 અને 21નો ભંગ થઈ રહ્યો છે. ગુજરાત હાઇકોર્ટમાં મંગળવારે સુનાવણી હાથ ધરવાની હતી. આ મેટર જજ વૈભવી નાણાવટીની કોર્ટમાં રજૂ થઈ હતી. […]

વાહન ડિલર્સને રજિસ્ટ્રેશન, HSRP અને મ્યુનિ.ટેક્સની જવાબદારી સોંપાતા ડીલરોએ હાઈકોર્ટમાં કરી રિટ

અમદાવાદઃ ગુજરાતમાં નવા વાહનોના રજિસ્ટ્રેશ, એચએસઆરપી (હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) અને વાહનોના મ્યુનિ.ટેક્સની જવાબદારી વાહનોના ડિલર્સ પર નાંખી દીધી છે. જોકે આ સેવાથી નવા વાહન ખરીદનારાઓને આરટીઓ કચેરી જવાની ઝંઝટમાંથી મુક્તિ મળી છે, પણ સામે વાહનોના ડિલર્સને નવી જવાબદારીઓ વહન કરવા માટે સ્ટાફમાં વધારો કરવો પડશે. તેના લીધે ખર્ચ પણ વધશે. તેથી વાહન ડીલરોમાં સરકારના […]

મુસ્લિમ સમાજના 600 માછીમારોએ સામુહિક ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અન્યાય કરવામાં આવતો હોવાથી પોરબંદરના ગોસાબારા મુસ્લિમ સમાજના 100 જેટલા માછીમારી પરિવારોના 600 વ્યક્તિઓએ ઈચ્છામૃત્યુની પરવાનગી માટે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ મામલે  આગામી દિવસોમાં સુનાવણી હાથ ઘરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ 100 જેટલા પરિવારે એકસાથે સામુહિક ઈચ્છામૃત્યુ માટેની અરજી કરી છે. ગોસાબારા મુસ્લિમ માછીમાર સમાજના આગેવાન દ્વારા સમાજના પ્રતિનિધિ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code