આઝાદી સમયનું ગુજરાતી પત્રકારત્વ: સ્વાતંત્રતા સમયના પત્રકારો શાહીથી નહીં લોહીથી લખતા
એક હાથમાં કલમ અને બીજા હાથમાં બંધૂક રાખતા ભવ્ય રાવલ (લેખક–પત્રકાર) આઝાદીના ભૂલભરેલા ઈતિહાસમાં ભારતને સ્વાતંત્રતા અપાવનાર મુખ્ય ત્રણ નાયકો મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલને જ ગણવામાં આવ્યા છે. હવે આઝાદીની અર્ધી સદી બાદ તેમાં મંગલપાડે, રાણી લક્ષ્મીબાઈથી લઈ ભગતસિંગ જેવા ક્રાંતિકારીઓના નામ પણ ઉમેરાય રહ્યા છે પરંતુ ભારતીય આઝાદીના ઈતિહાસમાં 1857થી લઈ 1947 […]