રેલવેના ટિકિટ રિઝર્વેશનમાં ડેસ્ટિનેશનનું સરનામું ફરજિયાત લખાવવાના નિયમનો વિરોધ
અમદાવાદઃ શહેરના તમામ રેલવે સ્ટેશન પર રિઝર્વેશન ટિકિટ લેવા જતા પેસેન્જરો માટે રિઝર્વેશન ફોર્મમાં જ્યાં જતા હોય તે ડેસ્ટિનેશનનું સરનામું ફરજિયાત લખાવવામાં આવે છે. બીજી બાજુ ઓનલાઈન આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી રિઝર્વેશન ટિકિટ લેતી વખતે ડેસ્ટિનેશનનું સરનામું લખવું અનિવાર્ય નથી. આ પરિસ્થિતિમાં રિઝર્વેશન ફોર્મમાં સરનામું લખવામાં સમય લાગવાના કારણે ટિકિટ બારી ખુલે ત્યારે ટિકિટ લેતી વખતે […]