1. Home
  2. Tag "wto"

ભારત નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંત પર અડગઃ પીયુષ ગોયલ

નવી દિલ્હી: સંયુક્ત આરબ અમિરાતની રાજધાની અબુધાબીમાં WTO એટલે કે, વિશ્વ વેપાર સંગઠનના 13મા મંત્રીસ્તરીય સંમેલનમાં વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જણાવ્યું કે, ભારત નિષ્પક્ષતા અને ન્યાયના સિદ્ધાંત પર અડગ છે. ભારતીય ખેડૂતો અને માછીમારોના હિતને પ્રાથમિકતા મળવી જોઈએ. તેમણે સતત વિકાસલક્ષી અનુરૂપ ગરીબી નાબૂદી અને જીવનની ગુણવત્તા સુધારવાની જરૂરિયાત […]

ઘઉં પર ખેડૂતોને સબસિડીની ભારતની નીતિનો અમેરિકામાં વિરોધ, અમેરિકા ભારત સામે WTOમાં કરી શકે ફરિયાદ

નવી દિલ્હી: ભારતમાં ખેડૂતોને ઘઉં પર અપાતી સબસિડી સામે અમેરિકન સાંસદોને વાંધો પડી ગયો છે. ભારત સરકાર ખેડૂતોને ઘઉં પર જે સબસિડી આપે છે તે અમેરિકાના સાંસદોને આંખમાં કણાની માફક ખૂંચી રહ્યું છે. આ બાદ સાંસદોએ બાઇડન સરકારને કહ્યું છે કે, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે WTOમાં ભારતની ફરિયાદ કરવામાં આવે. ભારત દ્વારા ખેડૂતોના ઘઉંના […]

કોરોનાની રસીની પેટન્ટમાં છૂટને લઇને ભારતને અમેરિકાએ આપ્યું WTOમાં સમર્થન

નવી દિલ્હી: અમેરિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ કોરોનાની એન્ટિ કોવિડ રસીને બૌદ્વિક સંપદાના અધિકારની બહાર રાખવાને સમર્થન આપ્યું છે. બાયડન પ્રશાસને વિશ્વ વ્યાપાર સંગઠનની સમક્ષ ભારત તેમજ દક્ષિણ આફ્રિકાના પ્રસ્તાવને સમર્થન આપવાની જાહેરાત કરી છે. જેથી આની માંગને વધારવા માટે અસ્થાયી રૂપથી એન્ટિ કોવિડ રસી પેટન્ટને માફ કરી શકાય. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ડેમોક્રેટિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code