પંજાબ: કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા 4 નેતાઓ પર હુમલાની ધમકી,ગૃહ મંત્રાલયે X કેટેગરીની સુરક્ષા આપી
ચંડીગઢ:પંજાબમાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ચાર નેતાઓ પર હુમલાનું જોખમ છે.IBના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે ચાર નેતાઓની સુરક્ષા વધારી દીધી છે.મંત્રાલયે તેમને X કેટેગરીની સુરક્ષા પૂરી પાડી છે. મળતી માહિતી મુજબ પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બલબીર સિંહ સિદ્ધુ, ગુરપ્રીત સિંહ કાંગડ, પૂર્વ ધારાસભ્ય જગદીપ સિંહ નકઈ અને અમરજીત સિંહ ટિક્કાને આ સુરક્ષા મળી છે.હવે પેરામિલિટરી […]