અમદાવાદમાં સરદાર પટેલ એરપોર્ટ પર વધુ 3 મેટલ ડિટેક્ટર અને એક્સ-રે બેગેજ મશીન વધારાયાં
અમદાવાદઃ દેશમાં સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય તેમાં અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓ ધસારો વધી રહ્યો છે.સાથે ફ્લાઈટની મુમેન્ટ પણ વધી રહી છે. ત્યારે વધુ ત્રણ મેટલ ડિટેક્ટર અને એક એક્સ-રે બેગેજ મશીન મુકવામાં આવ્યું છે. એરપોર્ટ પર મેટલ ડિટેક્ટર સાથેના 11 ગેટ હતા.અને કુલ 6 એક્સરે બેગેજ […]