1. Home
  2. Tag "xi jinping"

તાઇવાનની સમસ્યાઓ વધશે, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ત્રીજા કાર્યકાળનો માર્ગ થયો મોકળો

તાઇવાનની મુશ્કેલી વધશે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો કાર્યકાળ ફરી લંબાશે તાઇવાન માટે વધુ સમસ્યા સર્જાશે નવી દિલ્હી: આગામી સમયમાં તાઇવાન માટે સમસ્યાઓ ઘટવાને બદલે વધી શકે છે. તેનું કારણ એ છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના ત્રીજા કાર્યકાળનો રસ્તો હવે સાફ થઇ  ગયો છે. આ માટે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય સમિતિએ ઐતિહાસિક પ્રસ્તાવ પાસ કરતા […]

છેલ્લા 600 દિવસથી ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને નથી કર્યો એક પણ વિદેશ પ્રવાસ, શું ઇશારો કરે છે આ વાત?

નવી દિલ્હી: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અનેક કાર્યક્રમોમાં ગેરહાજરીને લઇને અટકળોનો દોર શરૂ થઇ ગયો છે. અટકળોનું વધુ એક કારણ એ પણ છે કે તેઓ છેલ્લા 600 દિવસથી એક પણ વિદેશ પ્રવાસે ગયા નથી. જિનપિંગ જાહેર કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહેવાથી અંતર જાળવી રહ્યા છે. તેમણે પોતાને વર્ચ્યુઅલ બેઠકો પૂરતા જ સિમિત કરી લીધા છે. રિપોર્ટ […]

અમેરિકા-ચીન વચ્ચેનો વિવાદ થશે પૂર્ણ? બાઇડેને 7 મહિના બાદ ચીનના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ બાઇડેને ચીનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે દ્વિપક્ષીય સંબંધને લઇને ચર્ચા થઇ અફઘાનિસ્તાનમાં બદલતી સ્થિતિ વચ્ચે આ ચર્ચા થઇ નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યાના 7 મહિના બાદ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી છે. જે સમગ્ર વિશ્વ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જેમાં […]

તાનાશાહી: ચીનમાં હવે શાળાઓ અને યુનિવર્સિટીમાં શિ જિનપિંગના વિચારો વિશે ભણાવાશે

કાલ માર્ક્સની વિચારધારાને સ્થાપિત કરવા માટે ચીનમાં નિર્ણય હવે શાળાઓ-યુનિવર્સિટોમાં શી જિનપિંગના વિચારોને ભણાવાશે રાષ્ટ્રીય પાઠ્યક્રમમાં શી જિનપિંગના વિચારોને સામેલ કરાશે નવી દિલ્હી: ચીન પોતાની તાનાશાહી અને વિસ્તારવાદની નીતિને કારણે કુખ્યાત છે. ચીનમાં ત્યાંના જ નાગરિકો પર સતત દમન અને અત્યાચાર કરવામાં આવે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી પોતાની જ વિચારધારા લોકો પર થોપવા માટે બળજબરી […]

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર થયા બાદ શી જિનપિંગે કર્યું આ કામ

ચીનના ગુપ્તચર વિભાગના વડા ફરાર આ ઘટના બાદ રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગભરાયા નેતાઓને લેવડાવ્યા વફાદારીના શપથ નવી દિલ્હી: ચીનમાં હાલમાં એવી અટકળો ફેલાઇ રહી છે કે ચીનના ગુપ્તચર વડા ડોંગ જિંગવેઇ અમેરિકા ભાગી ગયા છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે શાસક કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓને વફાદારીના શપથ ગ્રહણ કરાવ્યા હતા. શુક્રવારે દેશની રાજધાનીમાં સીપીસીના સંગ્રહાલયમાં એક પ્રદર્શનની […]

જિનપિંગની ભારતને આડકતરી યુદ્વની ધમકી, ચીનની સેનાને યુદ્વ માટે તૈયાર રહેવા કહ્યું

છેલ્લા સાત મહિનાથી ભારત અને ચીન વચ્ચે લદાખ સરહદ પર ચાલી રહ્યો છે વિવાદ આ વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ભારત સાથે યુદ્વ કરવાની આડકતરી ધમકી આપી સૈનિકો પોતાના જીવની પરવા કર્યા વગર યુદ્વ માટે તૈયાર રહે: શી જિનપિંગ બિજિંગ: છેલ્લા સાત મહિનાથી ભારત-ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર વિવાદ ચાલી રહ્યો છે. બંને દેશ વચ્ચે […]

મોદી-જિનપિંગની બેઠક માટે મહાબલીપુરમ તૈયાર, દ્વિપક્ષીય અને વ્યાપારીક મામલાઓ પર થશે ચર્ચા

મહાબલિપુરમનો ચીન સાથે લગભગ 2000 વર્ષ જૂનો સંબંધ મોદી-જિનપિંગ મમલાપુરમના ત્રણ પ્રસિદ્ધ સ્મારકોની લેશે મુલાકાત મોદી-જિનપિંગ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સામેલ થશે ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે આગામી સપ્તાહે મામલાપુરમ એટલે કે મહાબલિપુરમ ખાતે બીજી અનૌપચારીક બેઠક યોજાવાની છે. મમલાપુરમનો ચીન સાથે લગભગ બે હજાર વર્ષ જૂનો સંબંધ છે. આના કારણે આ બેઠકને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code