અરબી સમુદ્રમાં ભારતે કે ઉતાર્યા 10થી વધુ ઘાતક યુદ્ધજહાજો, કેવી રીતે છે અમેરિકાથી અલગ માર્ગ?
નવી દિલ્હી: તાજેતરના દિવસોમાં સમુદ્રી લૂંટારાઓની હરકતોને જોતા ભારતના સમુદ્રમાં ચોકસાઈ વધારી દેવામાં આવી છે. ઉત્તર અને મધ્ય અરબી સમુદ્રથી લઈને એડનની ખાડી સુધી ભારતીય નૌસેનાએ સમુદ્રી નિરીક્ષણ અને પોતાની ઉપસ્થિતિને વધારતા કમાન્ડો સહીતના 10થી વધુ યુદ્ધજહાજોની તહેનાતી કરી છે. એડનની ખાડી એ ક્ષેત્ર છે, જ્યાં એક તરફ યમન તો બીજી તરફ સોમાલિયા છે. ભારતીય […]