યમુના એક્સપ્રેસ વે પર ગતિની મર્યાદામાં કરાયો ઘટાડો
નવી દિલ્હીઃ દિલ્હી એનસીઆરના લોકો આગ્રા અને લખનૌ જવા માટે યમુના એક્સપ્રેસ વેનો ઉપયોગ કરે છે. પરંતુ હવે આ એક્સપ્રેસ વે ઓથોરિટીએ વાહનોની ગતિની મર્યાદામાં ઘટાડો કર્યો છે. રિપોર્ટ્સ અનુસાર પ્રશાસને સ્પીડ લિમિટ ઘટાડીને 60 અને 75 કિલોમીટર પ્રતિ કલાક કરી દીધી છે. યમુના એક્સપ્રેસ વે પર હળવા વાહનોને મહત્તમ 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની […]