1. Home
  2. Tag "Yashwant Sinha"

રાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાને આમ આદમી પાર્ટી આપશે સમર્થન

રાષ્ટ્રપતિ પદના વિપક્ષ ઉમેદવારને આપનું સમર્થન યશવંત સિન્હાને આમ આદમી પાર્ટી આપશે ટેકો દિલ્હીઃ- દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ ચૂંટણીની ચારેબાજૂ ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ પદના વિપક્ષાના ઉમેદવાર એવા યશવંત સિન્હાના પક્ષમાં હવે આમ આદમી પાર્ટી આવીને ઊભૂ રહ્યું છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે આ જાહેરાત કરી  છે. […]

રાષ્ટ્રપતિપદના વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે અમદાવાદમાં કોંગ્રેસના MLA સાથે બેઠક કરશે

અમદાવાદઃ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે.ત્યારે દેશના નવા રાષ્ટ્રપતિ પદે ભારતીય જનતા પાર્ટી તરફથી દ્રૌપદી મુર્મુને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે વિપક્ષ તરફથી યશવંત સિંહાએ રાષ્ટ્રપતિ પદ માટે દાવેદારી નોંધાવી છે. જેના પગલે આવતીકાલે શુક્રવારે યશવંત સિંહા ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ખાસ મળવા માટે આવશે. કોંગ્રેસના નેતાઓને તેઓ રાષ્ટ્રપતિની ચૂંટણી […]

રાષ્ટ્રપતિની ચૂંટણીઃવિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી નોંધાવશે

વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હા આજે નોંધાવશે ઉમેદવારી સમર્થન આપવા રાહુલ-શરદ પવાર સહિત અનેક મોટા નેતાઓ પહોંચશે કહ્યું-જો ચૂંટાયો તો એજન્સીઓનો ‘દુરુપયોગ’ થશે નહીં   દિલ્હી:રાષ્ટ્રપતિ પદના વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા આજે ઉમેદવારી પત્ર ભરશે. આ દરમિયાન રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે, સીતારામ યેચુરી, શરદ પવાર અને મમતા બેનર્જી સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે આવવાની આશા છે.સિંહાએ […]

વિપક્ષના રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હાએ પીએમ મોદી પાસે સમર્થન માંગ્યું 

રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સિન્હાએ પીએમ મોદી પાસે માંગ્યું સમર્થન મંત્રી હેમંત સોરેનને પણ ફોન કરીને વાત કરી   દિલ્હીઃ- દેશમાં રાષ્ટ્રપતિ પદને લઈને હાલ ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.ત્યારે દ્રૌપદી મુર્મૂ સાથે અનેક નેતૈઓનું સમર્થન છે જો કે બીજી તરફ વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિન્હા સમર્થન માટે ઝઝુમી રહ્યા છે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત […]

યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર,27 જૂને નોંધાવશે ઉમેદવારી

યશવંત સિન્હા હશે વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર મમતાના પ્રસ્તાવને 19 દળોની સહમતિ 27 જૂને નોંધાવશે ઉમેદવારી દિલ્હી:દેશના નવા રાષ્ટ્રપતિની ચૂંટણી 18 જુલાઈએ થવાની છે, પરંતુ તમામની નજર રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો પર છે.આવી સ્થિતિમાં વિપક્ષ તરફથી પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હાને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સિન્હા 27 જૂને સવારે 11.30 કલાકે ઉમેદવારી નોંધાવશે મંગળવારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code