1. Home
  2. Tag "yasin malik"

યાસીન મલિકે સજાથી બચવા માટે ગાંધીજીના નામનો લીધો સહારો !

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર લિબરેશન ફ્રન્ટ-યાસીન (JKLF-Y) ના પ્રમુખ યાસીન મલિકે દાવો કર્યો છે કે, તેણે હથિયારોના બળનો ઉપયોગ કરીને વિરોધ કરવાની પદ્ધતિ છોડી દીધી છે અને ગાંધીવાદી પદ્ધતિ અપનાવી છે. તેણે JKLF-Y પરના પ્રતિબંધની સમીક્ષા કરતી UAPA કોર્ટમાં સબમિટ કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું. રિપોર્ટ અનુસાર યાસીન મલિકએ જણાવ્યું હતું કે JKLF-Y એ સંયુક્ત […]

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીની આહટ, ગૃહ મંત્રાલયે યાસિન મલિકના જૂથ સહીત ઘણાં આતંકી સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે શનિવારે યાસિન મલિકના આતંકી સંગઠન જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને આગામી પાંચ વર્ષ માટે લંબાવી દીધો છે. સરકારે તેને ગેરકાયદેસર એસોસિએશન જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યુ છે કે જેકેએલએફનું (યાસિન મલિક જૂથ) જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ અને અલગતાવાદને પ્રોત્સાહિત કરનારી ગતિવિધિઓમાં સામેલ છે. યાસિન મલિક સિવાય ગૃહ […]

યાસીન મલિક અંગે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની ટીપ્પણી સામે ભારતે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને ટેરર ફંડિંગ કેસમાં કસુરવાર ઠરાવીને આજીવન કેદની સજા ફરમાવી છે. જેની સામે ઈસ્લામિક સહયોગ સંગઠને નારાજગી નોંધાવી છે. દરમિયાન ભારતે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને કોઈપણ રીતે આતંકવાદને ન્યાયી ન ઠેરવવા વિનંતી કરી છે અને કહ્યું કે વિશ્વ આ ખતરા સામે ઝીરો ટોલરન્સ ઈચ્છે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા […]

યાસીન મલિકે સજાથી બચવા માટે કોર્ટમાં ગાંધીજીના નામનો સહારો લીધો હતો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને આતંકવાદી પ્રવૃતિ અને  ટેરરફંડીગ સહિતના ગંભીર ગુનામાં દિલ્હીની વિશેષ અદાલતે આજીવન કેદની સજા ફરમાવી હતી. ફાંસીની સજાથી બચવા માટે જ યાસીમ મલિકે કોર્ટમાં તમામ ગુનાની કબુલાત કરી હતી કોર્ટ રહેમ રાખીને મોતની સજા ના ફરમાવે તે માટે મલિકે ગુનાની કબુલાત કરી હોવાનું કાયદાના જાણકારો માની રહ્યાં છે. એટલું […]

જમ્મુ-કાશ્મીરઃ યાસીન મલિકના સમર્થનમાં કટ્ટરપંથીઓએ સુરક્ષા જવાનો ઉપર કર્યો પથ્થરમારો

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની વિશેષ અદાલતે આતંકવાદી પ્રવૃતિ અને ટેરર ફંન્ડીગ મામલે આજીવન કેદની સજા ફરમાવી હતી. કોર્ટની કાર્યવાહીને પગલે જમ્મુ-કાશ્મીરમાં યાસીન મલિકના ઘરની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ ડ્રોન મારફતે નજર રાખી રહી હતી. દરમિયાન કેટલાક તોફાની તત્વો યાસિનના સમર્થનમાં રસ્તા ઉપર ઉતરી આવ્યા […]

અલગાવવાદી નેતા યાસીન મલિકને ખાસ અદાલતે ફરમાવી આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા યાસિન મલિકની સુરક્ષા એજન્સીએ આતંકવાદી પ્રવૃતિ અને ટેરરિસ્ટ ફંડીંગના કેસમાં ધરપકડ કરી હતી. આ કેસમાં દિલ્હીની વિશેષ અદાલતે સુનાવણીના અંતે આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત રૂ. 10 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. યાસિન મલિકની સજાના ચુકાદાને પગલે દિલ્હીની વિશેષ અદાલતમાં ચુસ્ત પોલીસ તૈનાત કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત […]

અગલાવવાદી નેતા યાસિન મલિકે આતંકવાદ સહિતના તમામ ગુનાની કરી કબુલાત

નવી દિલ્હીઃ અલગાવવાદી નેતા યાસીન મલિકને દિલ્હીની કોર્ટમાં તમામ આરોપ સ્વીકાર કરી લીધા હોવાનું જાણવા મળે છે. આતંકવાદથી લઈને આતંકવાદી પ્રવૃતિને લઈને કાવતરુ રચવા સહિતના તમામ આરોપ સ્વિકારી લીધા હોવાનું અને તેને પડકારવાનો પણ ઈન્કાર કર્યાનું જાણવા મળે છે. કોર્ટમાં આગામી 19મી મેના રોજ આગળની કાર્યવાહી થશે અને કોર્ટ યાસીન મલિકને સજા પણ ફરમાવી શકે […]

યાસીન મલિક અને બિટ્ટા કરાટેની મુશ્કેલી વધશે, કાશ્મીર પોલીસ આતંકવાદી પ્રવૃતિઓના તમામ કેસની તપાસ કરશે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં હત્યાઓ આરોપી કહેવાતા યાસીન મલિક અને બિટ્ટા કરાટેના સામે નોંધાયેલા કેસ ફરીથી ખોલવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ સંકેત જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે આપ્યાં છે. દિલબાગ સિંહએ જણાવ્યું હતું કે, અમે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સામે નોંધાયેલા કેસની તપાસ કરવામાં આવી રહી છે. કોઈ આતંકવાદીને છોડવામાં નહીં આવે. પ્રાપ્ત માહિતી અનુસાર […]

પાકિસ્તાન તરફી ભાગલાવાદી યાસિન મલિકને PSA હેઠળ મોકલાયો જેલમાં, બે વર્ષ સુધી રાખી શકાશે કસ્ટડીમાં

ભાગલાવાદી પાકિસ્તાન પ્રેરીત સંગઠન જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટના પ્રમુખ અને ભૂતપૂર્વ આતંકવાદી યાસિન મલિક વિરુદ્ધ પબ્લિક સિક્યુરિટી એક્ટ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પીએસએ હેઠળ તેને બે વર્ષ સુધી કસ્ટડીમાં રાખી શકાય તેમ છે. જેકેએલએફ સાથે સંકળાયેલા સૂત્રોને ટાંકીને આવી રહેલા અહેવાલોમાં આના સંદર્ભે દાવો કરાયો છે. એક સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે યાસિન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code