1. Home
  2. Tag "Year 2023"

અમેરિકાએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને વિઝા આપ્યા

નવી દિલ્હીઃ ભારતમાં ઉપસ્થિત અમેરિકાના અધિકારીઓની ટીમએ વર્ષ 2023માં રેકોર્ડ 14 લાખ ભારતીયોને અમેરિકાના વિઝા આપવામાં આવ્યાં હતા. આ આંકડો પહેલાની સરખામણીએ અનેક ગણો વધારે છે. જ્યારે વિઝિટર વિઝા એપોઈમેન્ટ પ્રતીક્ષા સમયમાં 75 ટકાનો ઘટાડો થયો છે. તેમ ભારત સ્થિત યુએસ એમ્બેસી અને વાણીજ્ય દૂતાવાસએ એક નિવેદનમાં જણાવ્યું હતું. યુએસ એમ્બેસીએ જણાવ્યું હતું કે, હાલ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીને 2023નું વર્ષ ફળ્યું, એક વર્ષમાં 50 લાખ પ્રવાસીઓએ લીધી મુલાકાત

ગાંધીનગરઃ રાજ્યના પર્યટક સ્થળ તરીકે ઊભરી રહેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે મનગમતુ સ્થળ બની રહ્યું છે. રોજબરોજ દેશ -વિદેશના અનેક પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દુનિયાની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ થયા બાદ અત્યાર સુધીમાં દેશ-વિદેશના પોણા 2 કરોડ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂંક્યા છે.  વર્ષ 2023માં સ્ટેચ્યુ […]

ગુજરાતમાં વર્ષ 2023માં વધુ નવ આઈએએસ અધિકારીઓ વયમર્યાદાને લીધે નિવૃત થશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આઈએએસ અધિકારીઓની અછત છે ત્યારે વર્ષ 2023માં વધુ નવ આઈએએસ અધિકારીઓ નિવૃત થઈ રહ્યા છે. ગાંધીનગર સચિવાલયમાં હાલ ગૃહ, પંચાયત, ઉદ્યોગ જેવા મહત્ત્વના વિભાગો ચાર્જમાં ચાલે છે ત્યારે ચાલ વર્ષ 2023માં ગુજરાત કેડરના વધુ 9 આઇએએસ અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. પીએમઓના ઓએસડી સંજય ભાવસાર સહિત દિલ્હી ડેપ્યુટેશન પર રહેલા ત્રણ અધિકારીઓ પણ […]

વર્ષ 2023ના બજેટથી મોંઘવારી ઉપર અકુંશ લાવવાના પ્રયાસો થશેઃ નિર્મલા સીતારમણ

નવી દિલ્હીઃ ઘણી રેટિંગ એજન્સીઓ દ્વારા ભારતના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડા વચ્ચે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 2023માં રજુ થનાર કેન્દ્રીય બજેટને એવી રીતે તૈયાર કરવું પડશે કે જેથી દેશની આર્થિક વૃદ્ધિની ગતિ જળવાઈ રહે. નાણામંત્રીએ કહ્યું કે બજેટ દ્વારા મોંઘવારી પર અંકુશ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવશે. નાણાપ્રધાન સીતારમણ હાલમાં અમેરિકાની મુલાકાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code