1. Home
  2. Tag "Year 2023-24"

ટોરેન્ટ પાવરના નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વોર્ટરના પરિણામો

22 મે, 2024 : ટોરેન્ટ પાવર લિમિટેડ (“કંપની”) એ આજે 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક અને વર્ષના નાણાકીય પરિણામોની જાહેરાત કરી છે. જે મુજબ નાણાકીય વર્ષ 2023-24 માટે કર પછીનો નફો (PAT) ₹1,896 કરોડ રહ્યો છે. જે નાણાકીય વર્ષ 2022-23 માટે ₹2,165 કરોડ હતો. નાણાકીય વર્ષ 2022-23 ના નફામાં ₹672 કરોડનો ઘટાડો […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનને વર્ષ 2023-24ના વર્ષની ટેક્સ સિવાયની આવક 1585 કરોડની થઈ

અમદાવાદઃ શહેરમાં વસતીમાં વધારા સાથે વિસ્તારમાં પણ વધારો થયો છે. તેના લીધે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનની આવકમાં પણ વધારો થયો છે. મ્યુનિ.ને પ્રોપર્ટી ટેક્સ અને પ્રોફેશનલ ટેક્સની કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. જ્યારે ટેક્સ સિવાયની આવક પણ કરોડો રૂપિયાની છે. શહેરમાં નવી બિલ્ડિંગો બની રહ્યા છે. બિલ્ડરો પાસેથી એફએસઆઈ અને અન્ય ડેવલપમેન્ટ ચાર્જ લેવામાં આવે છે. […]

રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવકથી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી

રાજકોટઃ પશ્વિમ રેલવેમાં રાજકોટ ડિવિઝન કમાણીમાં મહત્વનું સાબિત થઈ રહ્યું છે. રાજકોટ રેલવે ડિવિઝને વર્ષ 2023-24માં 2276.44 કરોડની આવક કરીને અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. દર વર્ષની જેમ આ વખતે પણ રાજકોટ ડિવિઝન દ્વારા નૂર પરિવહનમાંથી સૌથી વધુ આવક મેળવીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનની કુલ આવકમાં પણ 11.28 ટકાનો તોતિંગ વધારો […]

ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું 3.01 લાખ કરોડનું બજેટ, શિક્ષણ વિભાગને 43,651 કરોડ ફાળવાયા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્ય સરકારના અમૃતકાળની થીમ પર બજેટ 2023-24 રજૂ કર્યું હતુ. બજેટનું કદ 3 લાખ 1 હજાર 22 કરોડનું નિયત કરાયું હતું. અને જુદા જુદા વિભાગોને નાણાની ફાળવણીની જાહેરાત કરી હતી. ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ નાણાં મંત્રી તરીકે કનુભાઇ દેસાઇ હતા એટલે ગત વર્ષનું બજેટ પણ તેમણે જ […]

અમદાવાદ મ્યુનિ.કમિશનરે વર્ષ 2023-24નું રજુ કર્યું ડ્રાફ્ટ બજેટ, ટેક્સમાં વધારો સુચવાયો

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કમિશનર એમ.થેન્નારસને આજે વર્ષ 2023-24નું રૂપિયા 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. ડ્રાફ્ટ બજેટમાં 10 વર્ષ બાદ કરવેરામાં નવા સુધારા સૂચવવામાં આવ્યા છે. શહેરીજનો પર પહેલીવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જિંગ નવો દર ઉમેરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને વર્ષ 2023-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રૂ.8111 કરોડના […]

ભારતમાં વર્ષ 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર થશેઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી

દિલ્હીઃ કેન્દ્ર સરકાર 2023-24 સુધીમાં વિમાનમથકોની સંખ્યા 200ને પાર કરવા કટીબદ્ધ છે, તેમજ રાજ્યો સાથે મળીને દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક હેલિપોર્ટ સ્થાપવા પર ભાર મૂક્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયનમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને મજબૂત કરવા માટે તમામ હિતધારકો, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સહયોગ અને સમર્થન માટે હાકલ કરી છે. નવી દિલ્હીમાં રાજ્યો અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code