1. Home
  2. Tag "year 2024"

મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8% રહેવાનો અંદાજ મૂક્યો

નવી દિલ્હીઃ મોર્ગન સ્ટેન્લીએ સંકેત આપ્યો છે કે, ભારતમાં વૃદ્ધિ દર ગ્રાહક અને વ્યવસાયિક ખર્ચ બંનેના આધારે વ્યાપક રહી શકે છે. તેના તાજેતરના અહેવાલ ‘2024 ગ્લોબલ ઇકોનોમિક મિડયર આઉટલુક’ માં, વૈશ્વિક રોકાણ બેંકે ભારતની મજબૂત વૃદ્ધિનો શ્રેય ત્રણ મેગાટ્રેન્ડ્સનો  વૈશ્વિક ઓફશોરિંગ, ડિજિટલાઇઝેશન અને ઊર્જા સંક્રમણને આપ્યો છે. મોર્ગન સ્ટેનલીએ 2024માં ભારતનો વિકાસ દર 6.8 ટકા […]

જીડીપી રેન્કિંગમાં 2024માં ભારત 5મા સ્થાને પહોંચ્યું

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન, તેમણે કહ્યું હતું કે, “ભારતીય અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઈએ વૈશ્વિક જીડીપી રેન્કિંગમાં દેશને 2014 માં 10મા સ્થાનેથી 2024 માં 5મા સ્થાને લઈ ગયો છે.” ભારત સ્વચ્છ અને વધુ ઉર્જા કાર્યક્ષમ હોય તેવી નીતિઓ અને રોકાણોને અનુસરવાની જરૂરિયાત પ્રત્યે […]

વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ માર્ચ મહિનામાં જ લાગશે, હોળીના દિવસે લાગશે ચંદ્રગ્રહણ

હાલ માર્ચ મહિનો ચાલી રહ્યો છે આ મહિનામાં અનેક તહેવારો આવશે સાથે જ માર્ચ મહિનામાં વર્ષનું પ્રથમ ગ્રહણ લાગશે. આ પ્રથમ ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. હિન્દુ ધર્મ અનુસાર વર્ષ 2024માં માર્ચ મહિનામાં રંગોના પર્વ હોળી-ધૂટેળીની પણ ઉજવણી કરવામાં આવશે. ફાગણ માસના પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 2024નું પ્રથમ ગ્રહણ તા. 25મી માર્ચના […]

અમદાવાદમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કચરો ઉપાડવા પાછળ વર્ષ 2024માં 315 કરોડનો ખર્ચ કરાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘેર ઘેરથી કચરો એકત્ર કરીને તેના નિકાલની કામગીરી કરવામાં આવે છે. નાગરિકો પાસેથી ઘરદીઠ ભીનો અને સુકો કચરો અલગ અલગ ડસ્ટબિનમાંથી એકત્ર કરવામાં આવે છે. કચરો ઉપાડવા પાછળ મ્યુનિ. દ્વારા વર્ષે દહાડે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે આ વર્ષે મ્યુનિ. દ્વારા કચરો ઉપાડવા માટે રૂપિયા 315 કરોડનો ખર્ચ અંદાજવામાં […]

ઈસરોએ વર્ષ 2024ના પ્રથમ દિવસે જ XPoSat લોન્ચ કર્યું, બ્લેક હોલનું રહસ્ય જાણી શકાશે

શ્રીહરિકોટાઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) ના એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ સહિત કુલ 11 ઉપગ્રહોને વહન કરતું PSLV રોકેટ સોમવારે અહીં લોન્ચ કરવામાં આવ્યું હતું. ISROનો પ્રથમ એક્સ-રે પોલેરિમીટર સેટેલાઇટ (EXPOSAT) એક્સ-રે સ્ત્રોતના રહસ્યોને ઉઘાડવામાં અને ‘બ્લેક હોલ્સ’ની રહસ્યમય દુનિયાનો અભ્યાસ કરવામાં મદદ કરશે. ધ્રુવીય સેટેલાઇટ લોંચ વ્હીકલ (PSLV)-C58 રોકેટ તેના 60મા મિશન પર છે જે કી […]

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code