ગુજરાત યુનિ.ના 550 કર્મચારીઓને વ્યાજ સાથે પેન્શન ચૂકવવા આદેશ છતાં તંત્ર ગાઠતું નથી
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ 550 જેટલાં કર્મચારીઓ પેન્શનના પ્રશ્ને લોકઅદાલતમાં ગયા હતા. જ્યાં તમામને છેલ્લી અસરથી 9 ટકા વ્યાજ સાથે પેન્શનની રકમ 6 સપ્તાહમાં ચુકવવાનો શિક્ષણ વિભાગને આદેશ કરાયો હતો. પરંતુ 8 અઠવાડિયા બાદ પણ રકમ ચુકવવામાં આવી નથી. આમ યુનિ.ના પેન્શનરોમાં નારાજગી ઊભી થઈ છે. ગુજરાત યુનિ.ના ટીચિંગ અને નોન ટીચિંગ […]