PM મોદીએ આજથી શરુ થતા 3 દિવસીય યોગ મહોત્સવને ઉત્સાહ સાથે ઉજવવાની જનતાને કરી અપીલ
પીએમ મોદીની જનતાને અપીલ 3 દિવયીય યોગ દિવસનો ઉત્સવ મનાવવામાં આવે દિલ્હીઃ- દેશના પ્રઝધાનમંત્રી નરેન્દ્ર મોદી 60 વટાવી ગયા હોવા છત્તા તંદુરસ્તી મામલે યુવાનોને ટક્કર આપે છે તેનું કારણે તેનમી દિનચર્યા કહી શકાય સવારે વહેલા જાગીને તેઓ યોગ કરે છએ ,દેશની જનતાને પણ તેઓ યોગ કરવા પ્રરિત વારંવાર કરતા રહે છે ત્યારે આજરોજ દેશના લોકોને […]