1. Home
  2. Tag "yoga day"

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે નરેન્દ્ર મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીમાં જ્મ્મુ- કાશ્મીરના શ્રીનગર ખાતે કરી હતી. તેમણે કાર્યક્રમમાં યોગ દિવસની શુભેચ્છા આપી હતી. અને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતના યોગ દિવસના પ્રસ્તાવનું 117 દેશોએ યૂનાઇટેડ નેશન્સમાં સમર્થન કર્યું હતું. અને છેલ્લા  10 વર્ષથી  યોગ દિવસના ઉપક્રમે નવા રેકોર્ડ બની રહ્યા છે. અને વિશ્વમાં યોગ કરનારાઓની સંખ્યા […]

10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ભારતે સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્રમાં ‘યોગ દિવસ’ મનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો

નવી દિલ્હીઃ ભારત સહિત સમગ્ર વિશ્વ આજે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે. યોગ દિવસની શરૂઆત વર્ષ 2015માં થઈ હતી. આ 10મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર (SKICC)માં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે અને યોગ પ્રેમીઓ સાથે યોગ કરશે. આ ઉપરાંત ભારતના વિવિધ શહેરો અને નગરો […]

આ આસનો હાર્ટના દર્દીઓ માટે બેસ્ટ છે, યોગ દિવસે સ્વસ્થ બનો

હૃદય આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ છે. તે શરીરમાં બ્લડને પંપ કરવાનું કામ કરે છે અને હૃદયને હેલ્ધી રાખે છે. પણ આજકાલ ખોટી અને ખરાબ લાઈફસ્ટાઈલના કારણે લોકોના જીવનમાં અશાંતિ આવી રહી છે જેના કારણે હૃદયની બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે. • યોગ કરવાથી હાર્ટમાં લોહી ગંઠાવાનું બંધ થાય છે યોગ કરવાથી બ્લડનો […]

ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીએ હજારો અદાણીયન્સને યોગાભ્યાસ માટે પ્રેરિત કર્યા

અમદાવાદ, 21 જૂન 2022: અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ 1000થી વધુ અદાણી પરિવારના સભ્યો સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. ધ્યાન, આરોગ્ય અને માઇન્ડફુલનેસની પ્રેક્ટિસ કરતાં તેમણે સ્વસ્થ્ય રાષ્ટ્ર માટે સૌને યોગાભ્યાસ માટે આહ્વાન કર્યું હતું. અદાણી શાંતિગ્રામના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ગૌતમ અદાણી અને ડૉ. પ્રિતી અદાણીની […]

અમદાવાદના રિવરફ્રન્ટ પર સીએમ પટેલ સાથે હજારો લોકોએ કર્યા યોગ

અમદાવાદઃ ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદના સાબરમતિ રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ રાજ્યમાં 75 આઇકોનિક સ્થળ પર યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. રાજ્યમાં યોગ દિવસની ઉજવણી માટે 75 […]

“શાંતિમ યોગેન વિન્દતિ”: કર્ણાટકના મૈસુરમાં પીએમ મોદીએ યોગ દિવસની કરી ઉજવણી

મુંબઈઃ સમગ્ર દેશમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 75 જાણીતા સ્થળો ઉપર યોગ દિવસની ઉજવણીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં યોગાસન કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. તેમની સાથે રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, મુખ્યમંત્રી  બસવરાજ બોમાઈજી સહિતના આગેવાનો પણ જોડાયાં હતા. આ પ્રસંગ્રે […]

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે : ઉપરાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા હતા. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વ માટે ભારતની અમૂલ્ય ભેટ છે અને દરેકને યોગને તેમના રોજિંદા […]

ભારતીય સંસ્કૃતિમાં બધા લોકોનું કલ્યાણ કરવાની ભાવનાઃ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વારસા સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા આ […]

યોગ દિવસ: રાજ્યમાં પસંદ કરાયેલા 75 આઈકોનિક સ્થળોમાં જામનગરના રણમલ તળાવનો સમાવેશ

રાજ્ય સરકાર દ્વારા રણમલ તળાવ ખાતે યોગ ફિલ્મનું શૂટિંગ કરાયું 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરાશે અમદાવાદઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન […]

અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાનો યોગ દિવસ કાર્યક્રમ યોજાશે

અમદાવાદઃ રાજ્યમાં આગામી 21મી જૂને ઉજવાનારા આંતરરાષ્ટ્રિય યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક ગાંધીનગરમાં યોજાઈ હતી. આ વર્ષના આંતરરાષ્ટ્રિય યોગ દિવસની મુખ્ય થીમ ‘યોગ ફોર હ્યુમેનિટી’  ‘માનવતા માટે યોગ’ રાખવામાં આવેલી છે. આંતરરાષ્ટ્રિય યોગ દિવસની રાજ્યકક્ષાથી લઇને જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરની ઉજવણીમાં અંદાજે સવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code