1. Home
  2. Tag "yogasana"

બાળકોની ઉંચાઈ વધતી ન હોય તો આ આસન કરવાનું શરૂ કરો, ફરક દેખાવા લાગશે

માતા-પિતા ઘણીવાર આ વાતને લઈને ચિંતિત હોય છે કે તેમના બાળકોની ઊંચાઈ કેમ નથી વધી રહી. ઊંચાઈ ન વધવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે જેમ કે આનુવંશિકતા, પોષણની કમી કે પૂરતી કસરત ન કરવી. યોગ એક એવી પ્રાચીન પદ્ધતિ છે, જે ન માત્ર શરીરને સ્વસ્થ રાખે છે, પણ ઊંચાઈ વધારવામાં પણ મદદ કરી શકે […]

ફેફસાંને સ્વસ્થ રાખવા માટે રોજ કરો આ યોગાસન,ફેફસાંની કામગીરીમાં થશે સુધારો

પ્રદૂષણના સતત વધી રહેલા સ્તરને ધ્યાનમાં રાખીને, શક્ય તેટલું ઘરની અંદર રહેવાની અને જો તમે બહાર જતા હોવ તો માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી રહી છે.ઘરમાં એર પ્યુરિફાયર લગાવો, ઇન્ડોર પ્લાન્ટ્સ લગાવો અને ડાયટ પર પણ ધ્યાન આપો.પરંતુ આ સિવાય એક બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે જે તમને પ્રદૂષિત વાતાવરણમાં સ્વસ્થ રાખવામાં મદદ કરી […]

ટ્રાવેલિંગ દરમિયા ઉલ્ટી થવાની સમસ્યા છે,તો કરો આ યોગાસન

યોગમાં એટલી શક્તિ છે કે તેના વિશે સટીક અંદાજ ભગવાન શિવ સિવાય કોઈ લગાવી શકે નહી, યોગ દરેક પ્રકારની સમસ્યાથી રાહત આપે છે આવામાં જે લોકો ટ્રાવેલિંગ દરમિયાન અથવા મુસાફરીમાં ઉલ્ટીની સમસ્યા હોય તો તેને પણ યોગ કરવા જોઈએ. વાત એવી છે કે તાડાસન અથવા માઉન્ટેન પોઝ, વૃક્ષાસન અથવા ટ્રી પોઝ, ઉસ્ત્રાસન (ઉંટ પોઝ), વિરભદ્રાસન […]

પથારીમાં આડા પડતાની સાથે જ આવી જશે મસ્ત ઊંઘ,કરો આ યોગાસન

તે વાતમાં ભાગ્ય જ કોઈને શંકા હશે કે યોગાસન દરેક સમસ્યાનું સોલ્યુશન નથી, પણ મોટાભાગના લોકો માને છે કે યોગામાં જેટલી શક્તિ છે એટલી કોઈ અન્ય વસ્તુમાં નથી. આવામાં જો વાત કરવામાં આવે સારી ઊંઘની તો દરેક વ્યક્તિએ આ યોગાસનને જરૂર કરવું જોઈએ. વજ્રાસનની જો વાત કરવામાં આવે તો આ આસન કરવાથી ઝડપી અને સારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code