1. Home
  2. Tag "yogi government"

લઘુમતી યુવાનોના રોજગાર માટે યોગી સરકારનો મોટો નિર્ણય

લખનઉ:યુપીમાં માન્યતા વિનાની મદરેસાઓના સર્વેક્ષણના નિર્ણયના વિરોધ વચ્ચે યોગી સરકારે લધુમતી યુવાઓ માટે મોટો નિર્ણય લીધો છે.સરકાર લઘુમતી બહુલ વિસ્તારોમાં યુવાનો માટે ખાસ જોબ ફેરનું આયોજન કરશે.લઘુમતી કલ્યાણ મંત્રીએ રોજગાર અને અન્ય વિભાગોના અધિકારીઓ સાથે આ અંગે ચર્ચા કરી છે.ત્યાર બાદ આ માટે દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ રોજગાર મેળાઓ […]

યોગી સરકારનો મોટો નિર્ણય,યુપીમાં દરેક પરિવાર માટે બનશે ફેમિલી કાર્ડ 

યોગી સરકારનો મોટો નિર્ણય યુપીમાં દરેક પરિવાર માટે બનશે ફેમિલી કાર્ડ રોજગાર અને નોકરીમાં મળશે મદદ  લખનઉ:ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક મોટો નિર્ણય લેતા નવા પરિવાર કલ્યાણ કાર્ડની યોજના બનાવી છે.આ અંતર્ગત રાજ્યના તમામ પરિવારોનું મેપિંગ કરીને ફેમિલી કાર્ડ બનાવવામાં આવશે. ફેમિલી કાર્ડ 12 અંકોનું હશે. આ કાર્ડની મદદથી સરકાર પરિવારોની સંપૂર્ણ માહિતી એકઠી […]

રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ,મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

રાજ્યના કર્મચારીઓને યોગી સરકારની ભેટ મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો 1 જાન્યુઆરી 2022થી લાગુ થશે લખનઉ:ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે રાજ્યના કર્મચારીઓને ભેટ આપી છે.રાજ્ય સરકારે રાજ્ય સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 3 ટકાનો વધારો કર્યો છે.માહિતી અનુસાર, રાજ્ય સરકારે 1 જાન્યુઆરી, 2022 થી મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતનો દર 31 […]

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર વિદ્યાર્થીઓમાં ટેબલેટ અને સ્માર્ટફોનનું કરશે વિતરણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આગામી મહિને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરશે. કેબિનેટમાં 90 દિવસમાં 2.40 લાખ ટેબલેટ પીસી અને 3.50 લાખ સ્માર્ટ ફોનની જરૂરિયાતને ધ્યાનમાં કંપનીની પસંદગી સાથે કેટલીક શરત મુકવામાં આવી છે. તેમજ સંબંધિત બિડ ડોક્યુમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. 25મી નવેમ્બર સુધી કંપનીઓની પસંદગી કરીને અલગ-અલગ આપૂરતી માટે જવાબદારી આપવામાં આવશે. ટેબલેટ અને […]

ઉત્તરપ્રદેશ: સચિન પાયલોટે કેન્દ્ર અને યોગી સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેની તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટ લખનૌના પ્રવાસે ગયા છે. જ્યાં તેમણે કહ્યું હતું કે, દેશમાં ભ્રમિત કરવા માટે 1.76 લાખ કરોડના સ્પેક્ટ્રમ કૌભાંડનું ફરી ધુણવા લાગ્યું છે. જ્યારે પૂર્વ સીએજી વિનોદ રાયે એફિડેવીટ દાખલ કરીને કહ્યું હતું […]

લખીમપુર હિંસા મામલે સુપ્રીમની યોગી સરકારને લપડાક, યોગી સરકાર તપાસમાં પીછેહઠ કરી રહી છે

લખમીપુર હિંસા મામલે સુપ્રીમમાં થઇ સુનાવણી સુપ્રીમ કોર્ટે આ મામલે યોગી સરકારની ઝાટકણી કાઢી યોગી સરકાર તપાસમાંથી પીછેહઠ કરી રહી છે નવી દિલ્હી: આજે લખીમપુર ખીરી હિંસા મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે યુપીની યોગી સરકારની ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે યોગી સરકારને આકરી ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, તે તપાસમાંથી પીછેહઠ કરી રહી છે. આજે […]

યોગી સરકારની મોટી પહેલ, હવે રાજ્યના 217 શહેરોમાં મફત વાઇ-ફાઇ ઉપલબ્ધ કરાશે

યોગી સરકારની મોટી પહેલ 217 શહેરોમાં મફત વાઇ-ફાઇ આપશે શહેરી વિકાસ વિભાગે માંગ્યો સ્ટેટસ રિપોર્ટ લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે રાજ્યના 217 નાના-મોટા શહેરોમાં લોકોને મફત વાઇ-ફાઇ સુવિધા આપવાનું નક્કી કર્યું છે. યુપીના મોટા શહેરોમાં બે સ્થળોએ વાઇ-ફાઇ નેટવર્ક ગોઠવાશે. તો, નાના શહેરોમાં એક જગ્યાએ ફ્રી વાઇ-ફાઇની વ્યવસ્થા હશે. યોગી સરકારનો ઉદ્દેશ એ છે […]

પ્રયાગરાજ કુંભ: સંગમમાં મોટી દુર્ઘટના ટળી

પ્રયાગરાજમાં કુંભમેળા દરમિયાન મોટી દુર્ઘટના થતા-થતાં રહી ગઈ. શનિવારે સવારે સંગમમાં શ્રદ્ધાળુઓ ભરેલી એક હોડી પલટી ગઈ હતી. આ હોડીમાં નવ શ્રદ્ધાળુઓ સવાર હતા. જેવી આ દુર્ઘટના થઈ કે તરત એનડીઆરએફ અને મરજીવાઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. કુંભમેળા દરમિયાન એક તરફ જ્યાં રામમંદિર મામલે સાધુ-સંતો મન કી બાત કરી રહ્યા છે અને તેના પહેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code