1. Home
  2. Tag "Yogi Govt."

મદરેસામાં બાળકોને આપવામાં આવતું શિક્ષણ વ્યાપક નથીઃ NCPCR

નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સએ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યું એફિડેવીટ તંદુરસ્ત વાતાવરણ અને વિકાસની સારી તકોથી વંચિત નવી દિલ્હીઃ નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) એ અલ્હાબાદ હાઈકોર્ટના 22 માર્ચના નિર્ણયને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી. હાઈકોર્ટે ‘યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004’ને રદ્દ કરી દીધો […]

મથુરામાં ભગવાન શ્રીકૃષ્ણના પ્રિય વૃક્ષો ફરીથી શોભા વધારશે,યોગી સરકારે સુપ્રીમ કોર્ટ પાસેથી માંગી પરવાનગી

દહેરાદુન: ભગવાન શ્રીકૃષ્ણની જન્મભૂમિ મથુરામાં ફરી એકવાર તેમની પસંદગીના વૃક્ષો ખીલશે. ઉત્તર પ્રદેશ સરકારે આ માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માંગી છે. યોગી સરકાર શહેરમાં ભગવાન કૃષ્ણની પસંદગીના કદંબ જેવા વૃક્ષો વાવવા માંગે છે અને ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખિત વ્રજ પરિક્રમા વિસ્તારને જંગલો વાવીને તે જ બનાવવા માંગે છે. યોગી સરકારની આ યોજનાને સુપ્રીમ કોર્ટ તરફથી […]

યોગી સરકારનો મોટો નિર્ણય – ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપશે

યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો  ગરીબ વિદ્યાર્થીઓ-તેમના વાલીઓને થશે મોટી રાહત  ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓને આપશે મફત પુસ્તકો લખનઉ: ઉત્તર પ્રદેશની યોગી સરકારે શિક્ષણ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જેના કારણે ઘણા ગરીબ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને મોટી રાહત થશે. ખરેખર સરકારી માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ મફત પુસ્તકો આપવામાં આવશે. […]

ઉત્તરપ્રદેશઃ મદરેસાઓના સર્વેની કામગીરી પૂર્ણ, રિપોર્ટ યોગી સરકારને સોંપાશે

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં વિપક્ષના વિરોધ વચ્ચે સીએમ યોગી આદિત્યનાથના નિર્દેશ અનુસાર તંત્ર દ્વારા મદરેસાઓનો સર્વે કરવામાં આવ્યો છે. તાજેતરમાં પૂર્ણ થયેલા સર્વેનો રિપોર્ટ 10મી ઓક્ટોબરે જિલ્લા અધિકારીઓને તથા 25મી ઓક્ટોબરે યુપી સરકારને સોંપવામાં આવશે. સરકાર દ્વારા માંગવામાં આવેલા 11-પોઇન્ટના સર્વે રિપોર્ટમાં મદરેસાઓના શિક્ષણ અભ્યાસક્રમ, વિદ્યાર્થીઓની સંખ્યા, તેમની વર્તમાન સ્થિતિ અને આવકની વિગતો શામેલ છે. જયારે બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code