માહિતી પ્રસારણ મંત્રાલયની કાર્યવાહી, ફેંક સમાચાર ફેલાવતી નવ યુટ્યુબ ચેનલોનો કર્યો પર્દાફાશ
દિલ્હી – દેશભરમાં ફેંક સમાચાર અફવાઓ ફેલાવવાની ઘટનાઓ બનતી રહતી હોય છે આવી સ્થિતિ માં વધતાં સાયબર ફ્રોડના કેસ સામે કાર્યવાહી પણ ઝડપી બની છે. હવે AIનો ઉપયોગ લોકોને કાયદા અને પોલીસનો ડર બનાવીને છેતરવા માટે કરવામાં આવી રહ્યો છે. માત્ર એક નહીં પરંતુ આવા અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે આજે સરકારે […]