શિયાળાની કડકડતી ઠંડીમાં આ ડ્રાયફ્રૂટ્સ આપના પરિવારને રાખશે ફિટ
શિયાળામાં ડ્રાયફ્રૂટ્સ અવશ્ય ખાવા જોઈએ, તેનાથી શરીર ગરમ રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. આ ઉપરાંત, તે શિયાળામાં અન્ય રોગોથી પણ રક્ષણ આપે છે. શિયાળાની ઋતુના આગમન સાથે શરીર માટે યોગ્ય પોષણ ખૂબ જ જરૂરી છે. ખજૂર, બદામ, અખરોટ, કાજુ અને કિસમિસ જેવા ડ્રાયફ્રુટ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમના […]