જેતપુરમાં ફૂટપાથ પર બેઠેલા યુવાનોને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બેના મોત,
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. બેફામપણે ચલાવતા વાહનોના ચાલકો પર તંત્રનો કોઈ અંકુશ નથી. જેતપુરમાં પુરફાટ ઝડપે જતી કારે ફુટપાથ પર બેઠેલા બે યવાનોને અડપેટે લેતા બન્નેના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા સૂત્રોના જણાવ્યા પ્રમાણે જેતપુરના નકલંક આશ્રમ રોડ પર ફૂટપાથ પર બેઠેલી બે વ્યક્તિઓને પુરફાટ ઝડપે આવેલા કાર ચાલકે કચડી નાખ્યા હતા. […]