મોદી હે તો સબ મુમકિન હેઃ 40 વર્ષ બાદ ભારતના કોઈ પીએમ જશે આ દેશના પ્રવાસે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારથી સત્તા પર આવ્યા છે ત્યારથી ભારતના વિદેશ સાથેના સંબંઘો વઘુને વઘુ મજબૂત બન્યા છે, પીએમ મોદીએ ઈસ્લામિક દેશો સાથે પમ ગાઢ સંબંઘો બનાવ્યા છે જે અગાઉ કોઈ નેતા ન કરી શક્યું તે તમામ કાર્યો પીએમ મોદીએ કરી બતાવ્યા છે ત્યારે હવે દેશના 40 વર્ષ એટલે કે 4 દાયકાના ઈતિહાસમાં […]