હવે ZEEL એન્ટરટેઈન્મેન્ટનો SONY પિક્ચર્સમાં થશે વિલય – આ મર્જ બાદ જી પાસે 47.07 અને સોની પાસે 52.93 ટકા ભાગીદારી હશે
હવે ZEEL એન્ટરટેઈન્મેન્ટનું SONY પિક્ચર્સ સાથે મર્જ થશે જી પાસે 47.07 અને સોની પાસે 52.93 ટકા ભાગીદારી હશે દિલ્હીઃ- ઝી એન્ટરટેઈન્મેન્ટ એન્ટરપ્રાઇઝએ 21 સપ્ટેમ્બર 2021 ના રોજ યોજાયેલી બોર્ડ બેઠકમાં હાજર અને મતદાન કરનારા તેમના નિદેશક મંડળે સર્વસંમ્મતિથી સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા અને ZEEL વચ્ચેના મર્જરને સર્વસંમતિથી સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. મર્જ થયેલી કંપનીમાં […]