1. Home
  2. Tag "Zika virus"

ગાંધીનગર: સિનિયર સિટિઝનનો ઝીકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ થયું દોડતું

અમદાવાદઃ ગાંધીનગરના સેકટર-5માં રહેતા 75 વર્ષીય સિનિયર સિટિઝનમાં ઝીકા વાયરસનો કેસ નોંધાયા બાદ રાજ્યના આરોગ્ય તંત્રમાં ચિંતા વ્યાપી છે. આ સિનિયર સિટિઝનના સ્વાસ્થ્યમાં અસ્વસ્થતા જોવા મળતા તેમને તાત્કાલિક તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં શંકાસ્પદ લક્ષણોને કારણે તેમના બ્લડ સેમ્પલ પુણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. તપાસમાં ઝીકા વાયરસ પોઝિટિવ આવતા તંત્રએ લોકહિત માટે તાત્કાલિક […]

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાંથી ઝીકા વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યોને એડવાઇઝરી જાહેર કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાંથી ઝીકા વાયરસના કેટલાક નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આરોગ્ય સેવાઓના મહાનિર્દેશક (ડીજીએચએસ) ડો.અતુલ ગોયલે રાજ્યોને એક સલાહકાર જારી કરીને દેશમાં ઝીકા વાયરસની પરિસ્થિતિ પર સતત તકેદારી રાખવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો છે. ઝીકા અસરગ્રસ્ત સગર્ભા મહિલાના ગર્ભમાં માઇક્રોસેફાલી અને ન્યુરોલોજીકલ પરિણામો સાથે સંકળાયેલી હોવાથી, રાજ્યોને સલાહ આપવામાં આવી […]

કર્ણાટકમાં ઝિકા વાયરસની પૃષ્ટિ, બેંગલુરુમાં નોંઘાયો આ વાયરસનો પ્રથમ કેસ

બેંગલુરપુઃ ઝિકા વાયરસનો કહેર કર્ણાટકમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ફરી એક ખત રાજ્યમાં પ્રથમ કેસની પૃષ્ટિ કરવામાં આવી છે.પ્રાપ્ત માહિતી અનુસાર ઝિકા વાયરસનો પહેલો કેસ રાજઘાની બેંગલુરમાં નોંઘાયો હોવાની માહિતી સામે આવી છએ. વઘુ જાણકારી પ્રમાણે બેંગલુરુ નજીક ચિક્કાબલ્લાપુરમાં ઝિકા વાયરસથી સંક્રમિત દર્દી મળી આવ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ હોસ્પિટલોમાં આવતા તમામ […]

મહારાષ્ટ્રના પૂણેમાં ઝિકા વાયરસનો કેસ નોંધાયો – હાલ વ્યક્તિ સંપૂર્ણ સ્વસ્થ

મહારાષ્ટ્રના પૂણેમાં નોંધાયો ઝિંકા વાયરસનો કેસ વ્યક્તિ  વિતેલા મહિને ગુજરાત આવ્યો હતો મહારાષ્ટ્રના પૂણેમાંથી ઝિંકા વાયરસનો કેસ નોંધાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.માહિતી મળી રહી છે કે ઝિકા વાયરસથી 67 વર્ષિય  સંક્રમિત વ્યક્તમાં 16 નવેમ્બરના રોજ, દર્દી તાવ, ઉધરસ, સાંધામાં દુખાવો અને થાકના લક્ષણો હતા ત્યાર બાદ તેની તબિયત સારી ન જણાતા તેને હોસ્પિટલમાં […]

યુપીઃ- કોરોનાની જેમ જ હોમ આઈસોલેટ થશે ઝિકા વાયરસના દર્દીઓ,કન્ટેનમેન્ટ ઝોન પણ બનાવાશે

ઉત્તર પ્રદેશમાં ઝિકા વાયરસને લઈને સરકાર સતર્ક દર્દીઓને હોમ આઈસોલેટ કરાશે દર્દીના ઘરની 400 મીટર એરિયાને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવાશે   દિલ્હીઃ- દેશમાં કોરોના બાદ હવે ઉત્તરપ્રદેશમાં ઝિકા વાયરસનું જોખમ વર્તાઈ રહ્યું છે, આ મામલે વિતેલા દિવસને શનિવારે સ્માર્ટ સિટી ઓડિટોરિયમમાં ઝીકા વાયરસથી બચવા સંદર્ભે ખાસ બેઠક યોજાઈ હતી. જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં અત્યાર સુધીની […]

કાનપુરઃ મચ્છર મારફતે ફેલાઈ રહ્યો છે ઝીકા વાયરસ, 250 જેટલા મચ્છરને તપાસ માટે દિલ્હી મોકલાયાં

હવે કાનપુરમાં જ થશે ઝીકા વાયરસના ટેસ્ટ વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગનો સર્વે કન્ટેનમેન્ટ ઝોનમાંથી પકડ્યાં 250 જેટલા મચ્છર લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં ઝીકા વાયરસના કેસમાં વધારો થતા મચ્છરોને શોધી કાઢવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. દિલ્હીથી આવેલી આરોગ્ય વિભાગની ટીમે કન્ટેનમેન્ટ એરિયામાંથી 250 જેટલા મચ્છરોને શોધીને તપાસ અર્થે ખાસ ટ્રેન મારફતે દિલ્હી મોકલ્યાં હોવાનું જાણવા […]

ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે ઝીકા વાયરસનું વધી રહ્યું છે જોખમ,આ લક્ષણોથી કરો ત્રણેય રોગોની ઓળખો

દેશમાં ડેન્ગ્યુ,સ્વાઈન ફ્લૂ,ઝીકા વાયરસનું જોખમ ત્રણેય રોગોના દરરોજ વધી રહ્યા છે કેસ આ લક્ષણોથી કરો ત્રણેય રોગોની ઓળખો ડેન્ગ્યુ અને સ્વાઈન ફ્લૂ વચ્ચે દેશમાં ઝીકા વાયરસનું જોખમ પણ વધી રહ્યું છે. કેરળ, ઉત્તર પ્રદેશ ઉપરાંત અન્ય ઘણી જગ્યાએ ઝીકાના ઘણા કેસ નોંધાયા છે. આ ત્રણેય રોગોનો પગપેસારો એકસાથે થવાથી ખતરનાક સાબિત થઈ શકે છે. તેથી […]

ઉત્તરપ્રદેશના આ શહેરમાં ઝિકા વાયરસનો કહેર – એક સાથે 25 દર્દીઓ મળી આવતા સંક્રમિતોનો આંકડો 36 પર પહોંચ્યો

કાનપુરમાં ઝિકા વાયરસનું જોખમ આજે ફરી એક સાથે 25 કેસ મળી આવ્યા સંક્રમિતોની સંખ્યા 35 પર પહોંચી લખનૌઃ- સમગ્ર દેશભરમાં કોરોના મહામારીનો પ્રકોપ હતો ત્યાર બાદ ડેન્ગ્યૂને લઈને અવનવા સનમાચારો સામે આવી રહ્યા છે ત્યારે હવે કાનપુર શહેરમાં ઝિંકા વાયરસનું જોખમ સામે આવ્યું છે.કાનપુરમાં ઝિકા વાયરસનું સંક્રમણ ફેલાતું જોવા મળી રહ્યું છે. આજરોજ બુધવારે ઝીકા […]

કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, તપાસ માટે દિલ્હીથી આવી ટીમ

યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો આરોગ્ય વિભાગ દોડતું થયું તપાસ માટે દિલ્હીથી આવી ટીમ લખનઉ:દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, થોડા ઘણા અંશે હજુ પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે.હજુ પણ કોરોનાથી દેશને રાહત મળી નથી ત્યાં કેરળ બાદ હવે યુપીમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે.57 વર્ષીય એરફોર્સના કર્મચારીને સોપ્રથમ ડેન્ગ્યુ તાવના લક્ષણો જણાયા […]

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો, કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ

મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો કેરળમાં પણ બે દર્દીઓ મળી આવતા ખળભળાટ રાજ્યમાં ઝીકા વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા 63 મુંબઈ:કોરોનાની બીજી લહેર ભલે શાંત પડી હોય પરંતુ કોરોનાના નવા નવા સ્વરૂપો દસ્તક આપતા રહેતા હોય છે.ત્યાં હવે ઝીકા વાયરસે દેશમાં ખળભળાટ મચાવ્યો છે. મહારાષ્ટ્રમાં ઝીકા વાયરસ સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો છે. પુણે જિલ્લાના પુરંદર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code