1. Home
  2. Tag "zomato"

સરકારે Zomatoને 402 કરોડની નોટિસ ફટકારી,જાણો શું છે કારણ

દિલ્હી:ભારતમાં ફૂડ ડિલવરીનો વેપાર ચલાવતી એપ્લિકેશન Zomato પર સરકાર દ્વારા સકંજો કસવામાં આવ્યો છે. આ સમગ્ર મામલો ટેક્સને લઈને બહાર આવ્યો છે. હાલમાં ગુરુગ્રામ સ્થિત કંપનીનું કહેવું છે કે તે આ ટેક્સ ન ચૂકવી શકે કારણ કે તે ડિલિવરી પાર્ટનર દ્વારા ચૂકવવામાં આવે છે. Zomatoનું કહેવું છે કે તે આ નોટિસનો જવાબ દાખલ કરશે. જો […]

Zomatoને 346.6 કરોડનું થયું નુકસાન,225 શહેરોમાં સેવા બંધ

દિલ્હી:ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ તેના ત્રીજા ક્વાર્ટરના નાણાકીય કમાણીના અહેવાલ દરમિયાન જણાવ્યું હતું કે અમારી ખોટ વધી છે. કંપનીએ એ પણ જાહેરાત કરી કે તેણે નુકસાનને ધ્યાનમાં રાખીને 225 નાના શહેરોમાં તેની કામગીરી બંધ કરી દીધી છે. ફૂડ ડિલિવરી બિઝનેસમાં કંપનીએ ડિસેમ્બરમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 346.6 કરોડની ખોટ કરી હતી. કંપનીએ તેના ત્રીજા ક્વાર્ટરના […]

ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું

દિલ્હી:ઝોમેટોના કો-ફાઉન્ડર મોહિત ગુપ્તાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે.આ અગાઉ કંપનીના વધુ બે વરિષ્ઠ અધિકારીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.હવે મોહિત ગુપ્તાના રાજીનામાથી કંપનીને ફરી મોટો ઝટકો લાગ્યો છે. કોરોનાને કારણે થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં લાગેલી કંપની માટે બધું બરાબર નથી ચાલી રહ્યું. હવે મોહિત ગુપ્તાએ સાડા ચાર વર્ષ પછી […]

ફૂડ ડિલિવરી એપ ઝોમેટો તથા સ્વિગીની હવે નહી ચાલે મનમાની – સીસીઆઈ એ આપ્યા તપાસના આદેશ 

ઝોમેટો-સ્વિગીની મનમાની હવે નહી ચાલે સીસીઆઈ એ તપાસના આદેશ જારી કર્યા   દિલ્હીઃ- બદલતા ટેકનોલોજી યુગ સાથે હવે ઓનલાઈન ફૂડ મંગાવાનો પમ ક્રેઝ વધ્યો છે જેમાં ઝોમેટો અને સ્વિગી એપ મોખરે છે, આજે દેશભરમાં આ એપથી ઓનલાઈન ફૂડ મંગાવામાં આવી રહ્યું છે, ત્યારે હવે ભારતીય પ્રતિસ્પર્ઘા આયોગ એટલે કે કોમ્પિટીશન કમિશન ઓફ ઈન્ડિયાએ ભારત દેશની […]

હવે Swiggy અને Zomato પરથી ફૂડ તમને મોંઘુ પડશે, 1 જાન્યુઆરીથી લાગશે GST

હવે Zomato અને Swiggy પરથી ભોજન મંગાવવું મોંઘુ પડશે 1 જાન્યુઆરીથી ભારત સરકાર ECOs પર લગાવશે 5% GST તેનાથી ફૂડ વધુ મોંઘુ થશે નવી દિલ્હી: તમે પણ જો આગામી વર્ષથી Zomato કે Swiggy પરથી ફૂડ ઓર્ડર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો હવે તમારે વધુ ખિસ્સા હળવા કરવાની તૈયારી રાખવી પડશે. ભારત સરકાર હવે ઝોમેટો […]

સેબીએ Zomatoના IPOને આપી મંજૂરી, જાણો કંપની કેટલી મૂડી કરશે એકત્ર

Zomatoના IPOને સેબીએ આપી મંજૂરી કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે IPO હેઠળ 7500 કરોડ રૂપિયાના નવા શેર્સ ઇસ્યૂ કરવામાં આવશે નવી દિલ્હી: હવે Zomatoને સેબી તરફથી IPO બહાર પાડવાની મંજૂરી મળી ગઇ છે. કંપની IPO દ્વારા આશરે 8250 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર […]

કર્મચારી દ્વારા હુમલાના કેસમાં નવો વળાંક, હવે આરોપ લગાવનારી મહિલા વિરુદ્વ નોંધાઇ FIR

બેંગલુરુ Zomatoના કર્મચારી દ્વારા હુમલાના કેસમાં નવો વળાંક ઝોમેટો કર્મચારી દ્વારા હુમલાનો આરોપ લગાવનારી મહિલા વિરુદ્વ નોંધાઇ FIR મહિલા દ્વારા કર્મચારી સાથે મારઝૂડ કરાઇ હતી તેવી ઝોમેટોના કર્મચારીની સ્પષ્ટતા નવી દિલ્હી: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં Zomatoના કર્મચારી દ્વારા હુમલાના કેસમાં હવે નવો વળાંક જોવા મળ્યો છે. જેમાં Zomatoના કર્મચારી પર હુમલો કર્યાના આરોપ લગાવનારી મહિલા હિતેશા […]

સરકારે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સની મદદ માટે સ્વીગી-ઝોમેટો સાથે કર્યા કરાર

મોદી સરકારે સ્ટ્રીટ ફૂડ વેન્ડરની મદદ માટે લીધું આ પગલું મોદી સરકારે સ્વીગી, ઝોમેટો સાથે આ માટે કર્યા કરાર સ્ટ્રીટ ફૂડના શોખીનો હવે ઘરે જ સ્વાદની લિજ્જત માણી શકશે નવી દિલ્હી: રોડસાઇડ સ્ટ્રીટ ફૂડ વેન્ડરની મદદ કરવાના હેતુસર મોદી સરકારે મોટું પગલું લીધું છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધી એટલે કે પીએમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code