ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા તાકિદ
અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ માનવીને જ નહીં પણ પ્રાણીઓને પણ થઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને […]