ઉત્તર ધ્રુવ પર ઉડાન માટે યુએસના મ્યુઝિમમાં સ્થાન મેળવનાર દેશની પ્રથમ મહિલા પાયલોટ બની ઝોયા અગ્રવાલ
ભારતીય મહિલા પાયલોટને યુએસના મ્યુઝિમમાં મળ્યું સ્થાન દેશની પ્રથમ મહિલા પાયલોટ બની ઉત્તર ગ્ુવ પર 16 હજાર કિમી વિમાન ઉડાવી અને વિક્રમ સર્જ્યો હતો ભારત દેશની મહિલાઓ વિશઅવભરમાં પોતાનો નામનો ડંકો વગાડી રહી છે ત્યારે વધુ એક મહિલા પાયલોટે ભારતનું નામ રોશન કર્યું છે, પ્રાપ્ત વિગતો પ્રમાણે ભારતીય મહિલા પાયલોટ ઝોયા અગ્રવાલ, ઘણા વિશ્વ રેકોર્ડ […]