કોરોના પર ઝાયડસ-કેડિલાનો વાર,નીડલ-ફ્રી કોરોના વેક્સિનની સપ્લાય શરૂ
કોરોના પર કેડિલા-ઝાયડસનો વાર નીડલ-ફ્રી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ બુધવારે સરકારને મોકલી પ્રથમ બેચ દિલ્હી: કોરોનાવાયરસના કારણે અત્યારે તમામ દેશો વેક્સિન બનાવી રહ્યા છે. મોટાભાગના દેશો કોરોનાને માત આપવા માટે વેક્સિન બનાવી રહ્યા છે ત્યારે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની ઝાયડસ કેડિલાએ કોરોનાની રસી ZycoV-Dની સપ્લાય શરૂ કરી દીધી છે. જાણકારી અનુસાર Zydus Cadila દ્વારા ઉત્પાદિત Zycov-D એ […]