કઠરોમાં અડદ ગુણકારી – જાણો તેનો ઉપયોગ અને ફાયદા
જ્યારે પણ કંઈક હળવો ખોરાક ખાવાનું મન થાય એટલે આપણે કઠોળ તરફ આગળ આવીએ છીએ. જેમાં ખથાસ કરીને દાળનું સેવન આપણા શરીરને તંદુરસ્ત બનાવે છે, આજે આપણે અળદની દાળની વાત કરીશું. અળદની દાળ આપણા ખોરાકમાં સામેલ કરવાથી કેટલાક ફાયદાઓ થાય છે. અળદની દાળને ખાવા સિવાય પણ કેટલાક ઉપયોગમાં લઈ શકાય છે, ખાસ કરીને ચહેરાને લગતી […]