મેથીની ભાજી સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો મેથીભાજીને બનાવવા માટેથી ખાસ ટીપ્સ
મેથીની ભાજી શરીર માટે ગુણકારી છે મેથીની ભાજીને હેંશા અધકચરી પકાવવી જોઈએ શિયાળામાં લીલા શાકભાજી બજારોમાં ભરપુર પ્રમાણમાં આવતા હોય છે,જેમાં લીલા પામવાળા શાકભાજી તો તાજેતાજો જોવા મળે છે જે આપણા શરીર માટે ખુબજ પોષ્ટિક ઓહોર ગણાય છે, જેમાં પાલક, મેથી, તાદંરજો,સુવાભાજી, ચણાભાજી વગેરે ખાવાથી શરીરને પુરતા પ્રમાણમાં પ્રોટીન્સ,વિટામિન્સ અને મિનરલ મળી રહી છે. પરંતુ […]