નોટબંધી 0.2: રૂ. 2000ની નોટ ચલણમાંથી પરત ખેંચાઈ
નવી દિલ્હીઃ દેશમાં બ્લેકમની અને ટેરર ફંડિગ સહિતના બનાવોને અટકાવવા માટે 8મી નવેમ્બર 2016ના રોજ રૂ. 500 અને રૂ. 1000ના દરની નોટ બંધ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી. જે તે વખતે આરબીઆઈ દ્વારા રૂ. 500 અને રૂ. 2000ની નવી નોટો બજારમાં ચલણમાં મુકાઈ હતી. નવેમ્બર 2016માં કેન્દ્ર સરકારના રૂ. 500 અને રૂ. 1000ના […]