Site icon Revoi.in

ઉનાળાની ગરમીમાં આંખોની રાખો કાળજી આ રીતે આપો આંખોને ઠંડક

Social Share

હવે ઘરની બહાર નીકળવું મુશ્હાકેલ બન્લયું છે કારણ કે ગરમીનો પ્રકોપ શરુ થી ગયો છે આવી સ્થિતિમાં ઘણા લોકોને આંખોમાં બળતરા થવાની ફરીયાદ હોય છે જો કે આવી સ્આંથિતિમાંમ તમે ઘરમાં જડ રહેલી કેટલીક વસત્ખોુઓના ુપયોગથી તમારી આંખોને ઠંડક પહોંચાડી શકો છો જેથી આમખોને પણ આરામ મળશે,

કાકડીઃ- કાકડીની ગોળ સ્લાઈસ કરીને આંખો પર 10 થી 15 મિનિટ રહેવા દેવી, દરોરજ આમ કરવાથી આંખો નીચેના ડાર્ક સર્કલ દૂર થાય છે અને આંખોને અઁદરથી આરામ મળે છે.આ સાથે જ આંખને ઠંડક પણ પહોંચે છે.

ગુલાબજળઃ- રોજ બપોરના તડકામાંથી જ્યારે પણ ઘરની અંદર આવો ત્યારે ગુલાબજળ વડે આંખોને સાફ કરવાનું રાખો, જેથી આંખો સાફ રહેશે અને આંખમાં ટાઢક પહોંચશે, આ સાથે જ આરામ પણ મળશે.

ગુલાબના પાનઃ- જો શક્ય હોય તો ગુાલના પાનને પાણીમાં બોળીને આંખો પર લગાવીને 10 મિનિટ સુધી રહેવાદો, આમ રોજેરોજ કરવાથી આંખોને આરામ મળશે, અને કુદરતી રીતે આંખોને ઠંડક પહોંચશે.

મધઃ- રોજ બપોરે મધને આંગળીના ટેળવા પર લઈને આંખો પર માલિશ કરો ત્યાર બાદ ઠંડા પાણી વડે આંખોને ઘોઈ લેવી ,આમ કરવાથી આંખોની રોશની તેજ બને છે સાથે મધની ઠંડક આંખોને પહોંચે છે.

ત્રિફળા – ત્રિફળાને પાણીમાં પલાળી તેના પાણીથી આંખો ધોવાથી આંખોની રોશની વધે છે.સાથે આંખોને આરામ મળે છે.

દુધીનો રસઃ- દુઘીનો રસ કાઢીને તેનાથી આંખો સાફ કરો, દુઘી ખૂબજ ગુણકારી અને ઠંડી હોવાથી આંખોને ઠંડક પહોંચે છે.