1. Home
  2. ગુજરાતી
  3. ઉનાળામાં ઘરથી બહાર નિકળતા પહેલા કેટલીક વસ્તુઓ ખાસ યાદ કરીને સાથે લઈ જાઓ
ઉનાળામાં ઘરથી બહાર નિકળતા પહેલા કેટલીક વસ્તુઓ ખાસ યાદ કરીને સાથે લઈ જાઓ

ઉનાળામાં ઘરથી બહાર નિકળતા પહેલા કેટલીક વસ્તુઓ ખાસ યાદ કરીને સાથે લઈ જાઓ

0
Social Share
  • ગરમીમાં ઘરથીસ નિકળો એટલે કેટલીક વસ્નીતુઓ યાદ રાખવી
  • લીબું શરબત અને પાણીની બોટલ સાથે રાખવાની આદત પાડો

હાલ જે રીતે ગરમીએ માજા મૂકી છે તે રીતે ઘરની બહાર નીકળતા વખતે આપણે આપણું ખૂબ જ ધ્યાન આપવું જોઈએ ખાસ કરીને આપણી ખાણી પીણીના બાબતમાં સંતુલન જાળવવું જોઈએ , જ્એયારે પણ તમે ઘરની બહાર નીકળો છો ત્યારે યાદ કરીને કેચલીક વસ્તુઓ સાથે લઈ જાવ,જો તમે લાબું ટ્રાવેલ કરવાના હોય તો પાણી, લીબું શરબત.ચૂવાલ જેવી વસ્તુઓ હંમેશા લઈને જ બહાર જજો,જે તમારી હેલ્થને બગડતા અટકાવી શકે છે.

પાણી બોટલ

ઘરની બહાર નીકળીએ એટલે પાણીની બોટલ ચોક્કસ સાથે રાખવી જોઈએ, ગરમીની સિઝનમાં શરીરમાં પાણી ઘટવું ન જોઈએ જેથી જ્યા પમ જાવો પાણીની બોટલ જોડે રાખવાનો આગ્રહ અવશ્ય રાખો, નહી તો ડિહાઈડ્રેશનનું જોખમ વધી શકે છે.

લીબું શરબતની બોટલ

ઘરથી બહાર જાવ ત્યારે તમારી બેગમાં એક લીબું શરબત ભરેલી બોટલ પણ રાખો વધુ ગરમીમાં તે તમારી એનર્જી બનશે ગળું સુકાતું અટકાવશે.

ટૂવાલ કે ટિસ્યૂ પેપર

રમીની સિઝન હોવાથી પસીનો ખૂબ જ થતો હોય છે આવી સ્થિતિમાં દરેક લોકોએ પર્સમાં ટિસ્યૂ પેપર અથવા તો વાઈપ્સ રાખવા જોઈએ,ગરમીના કારણે ચહેરા પર ડસ્ટ જામી જતો હોય છે ત્યારે આવી સ્થિતિને વાઈપ્સ વડે વારંવાર તહેરો સાફ કરતું રહેવું જોઈએ જેથી તમને ફ્રેશનેશ લાગે અને ચહેરાની તંદુરસ્તી જળવાઈ રહે

ગુલાબ જળ

ઘરની બહાર નિકળો છો તો બને ત્યા સુધી ગુલાબજળની એક નાની બોટલ ,કે શીસી પર્સમાં રાખો, જેથી કરી જ્યારે પણ તમારી ત્વચામાં બળતરા થાય એટલે ગુલાબજળથી મો ઘોી લેવું અથવા તો મોઢા પર ગુલાબજળ છાંટી લેવું જોઈએ જેથી તનારી ત્વચા મુલાયમ બની રહે.અને ગરમીમાંથી પણ ખૂબ રાહત મળશે.

સનસ્કિન લોશન

બને ત્યા સુધી પર્સમાં સનસ્કિન લોશન રાખો, ગરમીમાં બહાર જાવો એટલે સનસ્ક્રિન લોશન લગાવાનું રાખો જેથી ગરમીથી ત્વચા રક્ષણ મેળવી શકે, આ સાથે જ તમારા પર્સમાં સનગ્લાસ રાખો જે તમને ગરમીમાંથી બચાવશે

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code