ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે જ્ઞાનેશ કુમારની નિયુક્તિ, નવા કાયદા હેઠળ નિયુક્ત થનાર પ્રથમ CEC

નવી દિલ્હી: ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને ભારતના આગામી મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આઉટગોઇંગ રાજીવ કુમારની જગ્યા લેશે. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે. ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત નવા કાયદા હેઠળ નિમણૂક થનાર જ્ઞાનેશ કુમાર પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર છે. આ કાયદા હેઠળ, ચૂંટણી સંસ્થાના વડાની પસંદગી માટે રચાયેલી […]

ઉનાળાના આગમન પહેલા જ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો

લઘુત્તમ તાપનમાનમાં પણ થયોવધારો હવે તો રાતના સમયે પણ પંખા-એસી ચાલુ કરવા પડે છે આ વખતનો ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા અમાદાવદઃ શિયાળાની વિદાયને થોડા દિવસ બાકી છે, ત્યારે તાપમાનમાં એકાએક વધારો થયો છે, ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના ટાણે અસહ્ય ગરમી અનુભવાય રહી છે. જ્યારે રાતના તાપમાનમાં પણ […]

ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 62માં સત્તા મેળવી, જુનાગઢનો ગઢ પણ કબજે કર્યો

સલાયા નગરપાલિકામાં ભાજપનો સફાયો… કોંગ્રેસે સત્તા બચાવી મહેમદાવાદમાં ભાજપએ જીતની ખૂશીમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર ફરકાવતા વિવાદ ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્યની અને જુનાગઢમાં ભાજપના ગિરીશ કોટેચાના પૂત્રનો પરાજ્ય, અમદાવાદઃ ગુજરાતમાં 27 ટકા ઓબીસી અનામત સાથે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 66 નગરપાલિકામાંથી 62 નગરપાલિકા ભાજપે કબજે કરી છે, જ્યારે જુનાગઢ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ભાજપે વિજયી મેળવ્યો છે. ભાજપે […]

ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ

ગાંધીનગરઃ ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ જારી કરવામાં આવ્યા છે. ગુજરાત સોઇલ હેલ્થ કાર્ડ જેવી […]

એલોન મસ્ક અને પીએમ મોદીની મુલાકાત બાદ ટેસ્લાએ ભારતમાં ભરતી શરૂ કરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત બાદ એલોન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટેસ્લા ટૂંક સમયમાં ભારતીય બજારમાં પ્રવેશવાની યોજના બનાવી રહી છે. ટેસ્લાએ તેના લિંક્ડઇન પેજ પર 13 થી વધુ પદો માટે નોકરીઓની જાહેરાત કરી છે. આ નોકરીઓ મુખ્યત્વે મુંબઈ અને દિલ્હીમાં ઓફર કરવામાં આવી રહી છે. ટેસ્લા […]

ભારત કતારની ભાવિ ભાગીદારી સ્થરિતા, ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને ઊર્જાના સ્તંભો પર આધારિત રહેશે: પિયુષ ગોયલ

નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યુ કે ભારત-કતાર ભાવિ ભાગીદારી સ્થિરતા, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતા તથા ઊર્જાના સ્તંભો પર આધારિત હશે. મંત્રીએ આજે ​​નવી દિલ્હીમાં ભારત-કતાર બિઝનેસ ફોરમના ઉદ્ઘાટન સત્રમાં આ વાત કરી હતી. કતાર રાજ્યના માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી મહામહિમ શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની આ સત્રમાં અતિથિ […]

ભારતમાં ટેબ્લેટની માંગમાં વધારો થયો, એક વર્ષમાં ટેબ્લેટ માર્કેટમાં 25 ટકાનો વધારો

ભારતમાં લોકો હવે ટેબ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા ટેબલેટ જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને સારા ફીચર્સ ધરાવે છે. ભારતમાં એપલ, સેમસંગ અને લેનોવો જેવી મોટી કંપનીઓ સૌથી વધુ ટેબલેટ વેચી રહી છે. આગામી સમયમાં ટેબ્લેટનું વેચાણ વધુ વધવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં ટેબ્લેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code