Site icon Revoi.in

આ રીતે તમારા ફોનની બેટરીની આવરદાને વધારો, આ સ્ટેપ્સ ફોલો કરો

Social Share

નવી દિલ્હી: ઘણી વાર મોબાઇલ ફાટવાના કિસ્સા બનતા હોય છે. મોબાઇલની બેટરી ફાટવાનું એક કારણ મોબાઇલના ઉપયોગનો અતિરેક પણ છે. ડિવાઇઝનો વધુ ઉપયોગ કરવાથી બેટરી જલ્દી પૂર્ણ થઇ જાય છે અને તેને વારંવાર ચાર્જ કરવી પડે છે. ફોન ચાર્જ કરવાની સાથોસાથ આપણે કેટલીક ભૂલ પણ કરતા હોય છે જેને કારણે પણ ફોન બ્લાસ્ટ થયા છે અથવા બેટરી લાઇફ ઓછી થઇ જાય છે.

અહીંયા આપેલા સ્ટેપ્સને ફોલો કરીને તમે મોબાઇલ બેટરીની આવરદાને વધારી શકો છો