જમ્મુ કાશ્મીરના બારામુલામાંથી આતંકી ભરતીનો પર્દાફાશ, 3 ની થઈ ધરપકડ
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આકંકીઓને પ્રોત્સાહન આપવા અંદખાને કેટલાક લોકો સક્ર્િય બનતા રહે છે આ સહીત આતંકવાદીો પમ પોતાનું ધ્યાન અહી સતત રાખઈ રહ્યો હોય છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ અને સેનાઓ સાથે મળીને આતંકવાદને અટકાવવામાં તમામ પ્રયસોમાં લાગેલા રહે છે.
ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળોએ આતંકવાદી સંગઠનમાં સામેલ થવામાં સામેલ મોડ્યુલનો પર્દાફાશ કરીને બે સગીર સહિત પાંચ લોકોને આતંકના માર્ગે જતા બચાવ્યા હતા. બંને પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા, જેમને સોશિયલ મીડિયા દ્વારા કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હતા. કાઉન્સેલિંગ બાદ તમામને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદ સાથે જોડાયેલા મોડ્યુઅલનો પર્મ્મુદાફાશ કરવામાં આવ્યો છે કાશ્મીરના કુલગામમાં એક આતંકવાદી ભરતી મૉડ્યુલનો ભાંડોફોડ થયો છે. જેમાં કાશ્મીર કેન્દ્રીય વિદ્યાલયનો પીએચડીનો એક વિદ્યાર્થીની પણ ધરપકડ કરાઈ છે. પોલીસે જણાવ્યુ કે આ મામલે હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓ સાથે જોડાયેલા તેમના બે સહયોગીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
આ અંગે પોલીસને માહિતી મળી હતી કે પાકિસ્તાન જિલ્લાના પટ્ટન વિસ્તારમાં યુવાનોને આતંકવાદમાં સામેલ કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. તપાસ કરાયેલી માહિતીના આધારે, એવું જાણવા મળ્યું હતું કે બે સગીર સહિત પાંચ યુવકો પાકિસ્તાની હેન્ડલર્સના સંપર્કમાં હતા. તેમના માતા-પિતાની હાજરીમાં પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે પાકિસ્તાની હેન્ડલર્સ યુવકોને ફસાવીને આતંકવાદી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી ભારત સરકાર સામે યુદ્ધ છેડી શકાય. આ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
tags:
Jammu KAshmir