- ત્વચાની સમસ્યામાં લીમડાની પેસ્ટ બેસ્ટ ઓપ્શન છે
- એલોવીરા જેલ અને લીમડાની પેસ્ટથી ત્વચા કોમળ બને છએ
સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં સ્સકિનને લગતી સમસ્મયાઓ વધી જાય છેમહિલાઓ હોય કે શિયાળામાં ઠંડી આવતાની સાથે ખીલ,ફુલ્લીઓ ખૂજલી ત્નચા સરુસ્ક થવી જેવી ત્વચા સંબંધિ સમસ્યાઓ જાણે પીછો છોડતી હોતી નથી, આવા સમયે તમારા ચહેરાને ઠંડક પહોંચે તેવી સારવાર ઘરે રહીને જ કરવી જોઈએ .
આ સાથે જ ત્વચા ચીકણી અથવા તો ઓઈલી રહેતી હોય છે જેના કરાણે આપણાને ફૂલ્લીઓ અને ખીલ થતા હોય છે એટલે પહેલા તો ત્વચાને પોષણ યૂક્ત અને ડ્રાય બનાવવી જોઈએ, તો આજે આપણે ત્વચાને લગતી કેટલીક સમસ્યાઓ માટે કુદરતી સારવાર જોઈશું.
લીમડાનાપાનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવીને 10 થી 14 મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ઘોઈલો, આમ કરવાથી ચહેરાની ચીકાસ દૂર થશે, અને ત્વચા ખીલી ઉઠશે તથા રુસ્ક ત્વચા પણ કોમળ બનશે.
લીમડાની પેસ્ટમાં 1 ચમચી મધ નાખીને લગાવવાથી સ્કિન કોમળ બને છે અને જે ત્વચા ઇખડવા લાગી હોય છે તે સારી બને છે.
શિયાળામાં ત્વચા પર કોઈ કેમિકલ પ્રોડક્ટ ન વાપરવા જોઈએ તેના બદલે તમે ગરમ પાણીમાં લીમડાના પાન ઉકાળઈને તે પાણીથી ફેશ વોશ કરી શકો છો
આ સાથે જ લીમડાની પેસ્ટમાં તમે એલોવેરા જેલ નાખીને ચહેરા પર લગાવશો તો તમારી ત્વચા મુાલાયમ બનશે અને ફાટેલી ત્વચામાં પણ રાહત મળશે,