Site icon Revoi.in

બ્રિટનની કંપનીએ વિશ્વના સૌથી ઝડપી ઈલેક્ટ્રીક વિમાનનું સફળ પરિક્ષણ કર્યું

Social Share

આજે સમગ્ર વિશ્વમાં ઈલેક્ટ્રોનિક વાહનો રસ્તા પર દોડતા જોવા મળી રહ્યો છે, પર્યાવરણને સુરક્ષિત રાખવાની દ્રષ્ટિએ હવે કેટલાક દોશો આ દીશામાં આગળ વઘી રહ્યા છે , ત્યારે હવે આ સમય પણ દુર નથી કે જ્યારે આપણ આકાશમાં ઈલેક્ટ્રોનિક વિમાનોને ઉડાન ભરતા પણ જોઈ શકીશુ, કારણ કે બ્રિટની ઓટોમોબાઈલ કંપની રોલ્સ રોયલ્સ દ્રારા ઈલેક્ટ્રોનિક વિમાનનું સફળ પરક્ષણ કરવામાં આવ્યું છે

આ કંપની દ્રારા દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનની સ્પિડ પ્રતિ કલાકની 300 માઈલ છે, જે વિજળીથી વિમાનને આકાશમાં ઉડાવવાની સૌથી ઝડપી તકનીક છે, આ તકનીકને જે પ્લેન ફોર પર અંજામ આપવામાં આવ્યો છે તેનું નામ આયનબર્ડ આપવામાં આવ્યું છે.

આમાં વાપરવામાં આવેલી ઊર્જા એટલા પ્રમાણની છે કે જેનાથી 250 જેટલા ઘરોને વીજળી પુરી પાડવામાં આવી શકે છે, આ કંપનીએ બ્રિટનની મોટર કપંની યાસા અને ઉડ્યન ક્ષેત્રના સ્ટાર્ટઅપ ઈલેક્ટ્રોફઅલાઈટની સાથે મળીને તેનું એન્જિન વિકસાવ્યું છે.

 આ વિમાનની ખાસિયતો

500 હોર્સ પાવર, 6 હજાર લીથિયમ આયન ઉર્જા યક્ત એન્જિન, 320 કિમીની દુર સુધી યાત્રા કરવાની ક્ષમતા, 480 કિમી પ્રતિ લાકની ઝડપ અને આ સાથે જ પ્રતિ મિનિટ 2400 પ્રોપેલર રોટેશનની મહત્તમ ગતિ પ્રાપ્ત કરે છે.

પર્યારણને સારુ રાખવા માટે વિજળી શ્રેષ્ઠ ઉપાય

આ વિમાન બાબતે દરેક કંપની અને નિષ્ણાંતોનું માનવું છે કે,વિજળીની તાકાતનો ઉપયોગ કરીને ઘરતી પર કાર્બનનું પ્રમાણ ઓછુ કરવામાં આવી શકે છે,જેના કારણે જ વિશઅવ ભરના રસ્તાઓ પર વીજળીથી ચાલતા વાહનોનું ચલણ વધ્યું છે,આ પર્ય.વરણને શુદ્ધ રાખવાનો એક સારો અને શ્રેષ્ઠ ઉપાય છે.

રોલ્સ રોયરના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે દરમિયાન જ આયનબર્ડને પહેલી ઉડાન થઈ શકે છે. આ સાથે ઉડાન ફ્લાઇટ પરીક્ષણો 2021 ના ​​પ્રારંભિક મહિનામાં લેવામાં આવશે. આ માટે, સિંગલ સીટની ડિઝાઇન, ત્રણ એક્સેલ મોટરની ડિઝઆઈન તૈયાર કરવામા આવી શકે છે.

સાહીન-