સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ
- દેશની સેના ટેકનોલોજીમાં યોગદાન
- સેનાએ વિકસાવી ‘સિક્યોર એપ્લિકેશન ફોર ઈન્ટરનેટ’ નામની મેસેજિંગ એપ
ભારતીય સેનાએ ‘સિક્યોર એપ્લીકેશન ફોર ઇન્ટરનેટ’ (SAI) નામની એક સરળ અને સુરક્ષિત મેસેજિંગ એપ્લિકેશન વિકસાવી છે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર એન્ડ ટૂ એન્ડ સિક્યોર વાઇરસ, ટેસ્ટ અને વિડિઓ કોલિંગ સેવાઓને એન્ડ્રોઈડ પ્લેટફઓર્મ પર સપોર્ટ કરે છે,
Indian Army has developed a simple and secure messaging application named the 'Secure Application for Internet (SAI)'. The application supports end to end secure voice, text & video calling services for Android platform over internet: Ministry of Defence
— ANI (@ANI) October 29, 2020
આ સમગ્ર બાબત અંગે સંરક્ષણ મંત્રાલય દ્રારા આ અંગે માહિતી આપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ચીનની ખુબ જ લોકપ્રિય બનેલી ટિકટોક એપને ભારતમાં બેન કર્ય. બાદ અનેક સ્વદેશી એપનું ચલણ દેશમાં વધ્યું છે સાથે જ દેશના પ્રધાનમંત્રી મોદીનું મેત્ર આત્મ નિર્ભર ભારત હેછળ અનેક સ્વદેશી બાબતોને મહત્વ આપવામાં આવી રહ્યું .
સાહીન-