- આ વખતે આઈપીએલ 2020 યૂએઈમાં રમાશે
- ત્રણ જુદા જુદા સ્થળો પર રમાશે 20 મેચ
- કુલ 53 દિવસો સુધી આ મેચ ચાલશે
- સીએસકે ટીમ યુએઈ માટે રવાના
- અહી તમામ ખેલાડીઓ 6 દિવસ સુધી ક્વોરોન્ટાઈન રહેશે
ત્રણ વખત ચેમ્પિયન બનનારી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ એ આઈપીએલ 2020 માટે પોતાનો સફર શરુ કરી દીધો છે, શુક્રવારના રોજ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ટીમ એ સંયુક્ત અરબ અમિરાતની ઉડાન ભરી લીધી છે, આઈપીએલની આ 20 મેચ જુદા જુદા ત્રણ સ્થાનો પર રમાનાર છે જેમાં, દુબઈ,અબુધાબી અને શારજહાનો સમાવેશ થાય છે.આ મેચ કુલ 53 દિવસો સુધી રમાનાર છે જેની શરુઆત 19 સપ્ટેમ્બરથી થશે.
રાજસ્થાન રોયલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ અને કોલકાતા નાઈટ રાઇડર્સની ટીમો વિતેલા દિવસ ગુરુવારના રોજ યુએઈ પહોંચી ચૂકી છે અને આ તમામ ખેલાડીઓએ છ દિવસનો ક્વોરોન્ટાઈન પીરિયડ પુરો કરવાની શરુઆત કરી દીધી છે
#Yellove on the move! #WhistlePodu
pic.twitter.com/OUgEnXkIxT — Chennai Super Kings – Mask P
du Whistle P du! (@ChennaiIPL) August 21, 2020
શુક્રવારના રોજ ટીમ સીએસકેએ ટ્વિટર હેન્ડલથી ટીમના ખેલાડીઓના ફોટો શેર કર્યા હતા. આ ફોટોઝમાં મહેન્દ્રસિંહ ધોની, સુરેશ રૈના, રવિન્દ્ર જાડેજા અને બોલિંગ કોચ લક્ષ્મીપતિ બાલાજી નજરે પડી રહ્યા છે.CSK એ લખ્યું છે કે, – # #Yellove on the move!! આ સાથે જ રવિન્દ્ર જાડેડજાઓ પણ તેના ટ્વિટર એકાઉન્ટ પર ફોટો શેર કર્યા છે.
Brothers #ipl2020 #csk pic.twitter.com/F3p25tf6Sw
— Ravindrasinh jadeja (@imjadeja) August 21, 2020
સાહીન-