Site icon Revoi.in

ગુજરાતની ચૂંટણીનો કાર્યક્રમ ચૂંટણી પંચ આવતા અઠવાડિયે કરી શકે છે જાહેર

Social Share

અનમદાવાદઃ- પીએમ મોદી આજથઈ 3 દિવસના ગુજરાત અને રાજદસ્થાનના પ્રવાસે છે આ દરમિયાન તેઓ ગુજરાતની જનતાને અનેક ભએંટ આપી રહ્યા છએ તો કેટલીક યોજનાઓનો આરંભ પણ કરાવી રહ્યા છએ આ સાથે જ તે વાતને પમ નકારી ન શકાય કે ગુજડરાતની ચૂંટણીને લઈનેનબીજેપી ગુજરતમાં પોતાની સત્તાને મજબૂત બનાવા એડી ચૌંટીનું જોર લગાવી રહી છે અને તેનું ઉદાહરણ છે સતત પ્રધાનમંત્રી સહીત બીજેપી નેતાઓની વધતી જતી ગુજરાતની મુલાકાતો.

હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ ગુજરાતની ચૂંટણીના કાર્ય્કપમની આતુરતાથઈ રાહ જોવાઈ રહી છએ તેવી સ્થિતિમાં અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે ભારતનું ચૂંટણી પંચ આ અઠવાડિયે ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે શેડ્યૂલ જાહેર કરી શકે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ મંગળવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. આ ચૂંટણીઓ બે થી ત્રણ તબક્કામાં યોજાઈ શકે છે. પીએમ નરેન્દ્ર મોદીના ચહેરા સાથે ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. કોંગ્રેસ અહીં ફરી સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે AAP, અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં પોતાની તાકાતનું જોરશોર લગાવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મિશને આ મહિનાની શરૂઆતમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી માટેના સમયપત્રકની જાહેરાત કરી હતી, પરંતુ ગુજરાતની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી ન હતી.જો ચૂંટણીની તૈયારીઓની વાત કરીએ તો શનિવાર 30 ઓક્ટોબરથી પીએમ નરેન્દ્ર મોદી ગુજરાત અને રાજસ્થાનનો ત્રણ દિવસનો પ્રવાસ કરશે. આજ રોજ રવિવારે વડોદરામાં એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ સેન્ટરનો શિલાન્યાસ કરશે. તેઓ સોમવારે કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ ખાતે પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે.