મુંબઈઃ- તાજેતરમાં કોમેડિ ફિલ્મ ફૂકરે 3 રિલીઝ કરવામાં આવી હતી ફિલ્મ રિલીઝ થયાને 5 દિવસ થયા છએ ત્યારે વિતેલા દિવસે ગાંઘી જયંતિની રજાનો લાભ આ ફિલ્મને મળ્યો છે અને ફિલ્મે 5 માં દિવસે 50 કરોડને પાર કલેક્શન કરી લીઘું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણ ેઆ ફિલ્મે બોક્સ આફીસ પર શાનદાર કમાણ કરી લીઘી છે અને આશા સેવાઈ રહી છએ કે આ ફિલ્મ હવે 100 કરોડની ક્લબમાં પણ સાનેલ થી શકે છે, ઉલ્લે લખની. છે કે આ ફિલ્મનો ત્રીજો ભાદ છે આ પહેલાના બે ભાગ પણ કોમેડિથી ભરપુર હતા.
જો ફઇલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો તેમાં પંકજ ત્રિપાઠી, વરુણ શર્મા સહીચના કલાકારોની અદ્ભૂત એક્ટિંગ જોવા ળી છે, આ ફિલ્મે શરુઆતમાં જ સારી કમાણી કરી છે ત્યારે હવે આગામી દિવસોમાં પણ ફિલ્મ સપુર હિટ રહેવાની ઘારણાઓ સેવાઈ રહી છે.
ફુકરે 3 બોક્સ ઓફિસ પર પહેલા દિવસે 8.20 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મની કમાણી 7.81 કરોડ રૂપિયા હતી. ત્રીજા દિવસે ફુકરે 3નું કલેક્શન વધ્યું અને ફિલ્મે 11.67 કરોડ રૂપિયાની કમાણી કરી. રવિવારે એટલે કે ચોથા દિવસે, ફુકરે 3 એ 15.18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. એટલે કે માત્ર 5 દિવસમાં ફુકરે 3 એ બોક્સ ઓફિસ પર અડધી સદી ફટકારી લીધી છે.ફુકરે 3 એ અત્યાર સુધીમાં રૂ. 54.98 કરોડનું કલેક્શન કર્યું છે. એવું માનવામાં આવે છે કે ફુકરે 3 આ સપ્તાહના અંતે 100 કરોડ રૂપિયાની કમાણીનો આંકડો પાર કરી શકે છે.