Site icon Revoi.in

યુવતીઓને હિલ્સ પહેરવાની આદત લાંબેગાળે કમરની સમસ્યા નોતરે છે

Social Share

આજકાલ ફેશન એટલી હદે વધી ચૂકી છે કે દરેક ફેશનમાં એક હદ વટી ચૂકી છે,આજે વાત કરીએ ચંપલની ફએશનની તો હવે મોટાભાગવની સ્ત્રીઓ હાઈ હિલ્સ ચંપલ તરફ વળી છે,રોજેરોજ જો આ પ્રકારના ચપ્પલ કે સેન્ટલ કઈ પણ પહેરવામાં આવે તો લાંબા ગાળઆ કમરના દુખાવાની સમસ્યા તમે નોતરી રહ્યા છે.

હિલ્સ પહેરવાથી થાય છે આટલી સમસ્યાઓ

ખાસ કરીને ઓછી હાઈટ વાળઈ સ્ત્રીઓ આ પ્રકારના હિલ્સની સપંદગી કરે છેજો કે આ હિલ્સ પહેરવાથી તનારી ચાલમાં ફરક આવી શકે છે.

હાઈ હિલ્સ પહેરવાથી કરમ એક તરફ ઝુકી જવાની લાંબે ગાળા સમસ્યા થાય છે

હાઈ હિલ્સના કારણે પગની પેનીનો દુખાવો સતત વધતો જાય છે.

હાઈ હિલ્સના કારણએ ક્યારેય કતામે શરમનો ભોગ બનવું પડે છે,ચાલતા ચાલતા પડી જવાની શક્યતાઓ પણ રહેલી હોય છે.

ઓસ્ટિયોઅર્થરાઈટીસ સાંધા માં થતી એક પ્રકારની બીમારી છે. આ બીમારી શરીરના સાંધાને જોડવાનું કામ કરતી જગ્યા પર સોજો આવી જવાના કારણે થાય છે.

પગ અને પગની આગંળીઓ કમર તથા હિપ્સને નુકશાન કરે છે,એક ખેંચાણ થતી હોય તેવો અનુભવ થવા લાગે છે,પછી સરળ જીવનમાં પણ તમારી ચાલ નોર્મલ નહી રહે.

હિલ્સ પહેરવી અને હિલ્સને સંતુલિત કરવા માટે એ માત્ર પગનાં સ્નાયુઓને ખેંચતી નથી, પરંતુ કરોડરજ્જુ અને ઘુંટણ પર હિલ્સની ઘણી અસર થાય છે.

 ઉંચી એડીના ચપ્પલ પહેરવાથી માંસપેશીઓ પર પણ ખુબ જ વધારે દબાવ પડે છે. લાંબો સમય હાઈ હિલ્સ પહેરવાથી સાંધાની માંસપેશીઓમાં ખેંચાણ વધી જાય છે, જેનાથી સાઈટીકા જેવી ગંભીર બીમારીઓ નું જોખમ વધી જાય છે.