બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની માતાનું નિધન- 79 વર્ષની વયે લીધા અંતિમશ્વાસ
- બ્રિટનના પીએમ બોરિસ જૉનસનની માતાનું થયું નિધન
- 79 વર્ષે લીધા અંતિમ શ્વાસ
દિલ્હીઃ- બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસનની માતા ચાર્લોટ જોનસન વ્હલનું ભારતીય સમય પ્રમાણે સોમવારની મોડી રાતે નિધન થયું છે. તેમણે 79 વર્ષની વે છેલ્લા શ્વાસ લીધા હતા. બ્રિટિશ મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ માહિતી મળવાપાત્ર બની છે,મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સારી ન હતી તેમનન લંડનની હો,ેપિટમાં સારવાર માટે દાખલ કરાયા હતા.
મળતી માહિતી પ્રમાણે જોહનસન પરિવાર વતી કહેવામાં આવ્યું છે કે તેમણે અચાનક વિદાય લીધી હતી પરંતુ તેમણે શાંતિથી અંતિમ શ્વાસ લીધા છે. જ્યારે તેઓ 40 વર્ષના હતા ત્યારે તેઓને પાર્કિન્સન રોગ હોવાનું નિદાન થયું હતું. પાછળથી શાર્લેટ યુરોપિયન માનવ અધિકાર પંચના અધ્યક્ષ પણ બન્યાઆ સાથે જ તેઓ એક સારા ચિત્રકાર પણ હતા.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને એકવાર તેમના પરિવારની સર્વોચ્વ ગણાવવા બદલ તેમની પ્રશંસા કરી હતી.શાર્લેટ જોનસન વાહલના નિધન પર મજૂર નેતા સર કીર સ્ટાર્મરે સૌ પ્રથમ સંવેદના વ્યક્ત કરી છે,આ સાથે જ રાકરણી નેતાઓમાં આમ સંવેદના કે શોક વ્યક્ત કરનારા તે પ્રથમ નેતા હતા.