- યનોમાની નામની જાતિ ખૂબજ ડરાવની છે
- તેનું કારણ એ છે કે તેઓ મૃતદેહને ખાય જાય છે
આપણે ખૂબ જ અવનવી વાતો રોજેરોજ સાંભળતા હોઈએ છીએ વિશઅવભરમાં અવનવા પ્રકારના અવનવી વૃત્તિઓ ધરાવતા વ્યક્તિઓ વસવાટ કરે છે,જેમના કાર્યો સાંભળીને ઘણી વખત આપણાને આશ્ચર્ય થાય છે, આવી જ એક જાતી છે જેને જાણશો તો તમે હેરાવન થઈ જશો.જેની પરંપરાઓ અને સંસ્કૃતિ વિશેઆપણે આશ્ચર્યચકિત થઈ જઈશું છીએ. આ જાતિ છે યાનોમામી.
તમને જાણીને નવાઈ લાગશે કે આ જાતિના લોકો પોતાના જ લોકોના મૃતદેહનું માંસ ખાય છે. દક્ષિણ અમેરિકાના બ્રાઝિલમાં રહેતી આ આદિજાતિ એક અનોખી પરંપરાને આજે પણ અનુસરે છે. આ પરંપરાને એન્ડો-નરભક્ષક કહેવામાં આવે છે. ‘ધ ગાર્ડિયન’ના સમાચારની જો વાત માનવામાં આવે તો, બ્રાઝિલ અને વેનેઝુએલામાં જોવા મળતી આ જાતિને યનમ અને સિનેમા તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ સાથે જ આધુનિકીકરણ અને પશ્ચિમીકરણ આ જાતિને અસર કરતું નથી. તેઓ આ સમયથી પરે જીવી રહ્યા છે દુનિયા સાથે જાણો કોી નિષ્બત કે લેવાદેવા નથી.તેઓએ ફક્ત પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું પાલન કરી રહ્યા છે.જે ભલે કેટલું પણ ક્રુર હોય. તેની પરંપરામાં, આ આદિજાતિ બહારના લોકોની દખલગીરીને પસંદ નથી કરતી. તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે અહીં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓ ખૂબ જ ભયાનક રીતે તેનો અંતિમ સંસ્કાર કરે છે.
કોઈના મૃત્યુ પછી ઘરના બધા લોકો ભેગા થાય છે અને લાશને સંપૂર્ણ સળગાવી દે છે અને આ સળગેલી લાશનું તેઓ ભોજનના રુપે સેવન કરે છે,આ જાણીને સૌ કોઈ આશ્ચર્ય પામે તે વાત સહજ છે. સૌ પ્રથમ આ જાતિના લોકો મૃત્યુ પામેલાનો ચહેરો પેઈન્ટ કરે છે. આ પછી બધા લોકો મળીને શબને ખાય છે. કોઈ સંબંધીના મૃત્યુ પછી, આ લોકો ગીતો ગાય છે અને રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરે છે.છે જે અજીબો ગરિબ વાત,