1. Home
  2. ગુજરાતી
  3. પ્રધાનમંત્રીએ ત્રિકોણાસન પર વીડિયો ક્લિપ શેર કરી
પ્રધાનમંત્રીએ ત્રિકોણાસન પર વીડિયો ક્લિપ શેર કરી

પ્રધાનમંત્રીએ ત્રિકોણાસન પર વીડિયો ક્લિપ શેર કરી

0
Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ત્રિકોણાસન અથવા ત્રિકોણ મુદ્રા પર એક વીડિયો ક્લિપ શેર કરી, જેમાં લોકોને શરીરના ઉપરના ભાગમાં સુધારો કરવા અને એકાગ્રતામાં માટે આ આસનનો અભ્યાસ કરવાનો આગ્રહ કર્યો.

https://x.com/narendramodi/status/1801475160857305392?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1801475160857305392%7Ctwgr%5E9e58e1248686023b25a250c13eb760d0b7ba4bdb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D2025212

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની 10મી આવૃત્તિના ભાગરૂપે શેર કરવામાં આવેલી આ ક્લિપ ઊભા રહીને યોગાસન કરવાનાં પગલાંઓનું પણ વિસ્તૃત વર્ણન કરાયું છે. પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું કે,”ખભા, પીઠ અને એકાગ્રતા સુધારવા માટે ત્રિકોણાસનનો અભ્યાસ કરો!”

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code